For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં અધિકારીઓ દારૂની ખેપ મારતા ઝડપાયા

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગાંધીનગરમાં અધિકારીઓ દારૂની ખેપ મારતા ઝડપાયા

ગાંધીનગરમાં અધિકારીઓ દારૂની ખેપ મારતા ઝડપાયા

જિલ્લા આયોજન અધિકારી સહિત 3 મહેફિલ માણતા ઝડપાયા. ગાંધીનગર કલેક્ટર ઓફિસના બીજા માળેથી ઝડપાયા. કલેક્ટર રવિશંકરે તપાસ દરમિયાન 3ને ઝડપ્યા. વધુ તપાસ હાથ ધરાઇ.

ઉત્તરાખંડમાં ફસાયા ગુજરાતી પ્રવાસીઓ

ઉત્તરાખંડમાં ફસાયા ગુજરાતી પ્રવાસીઓ

જમ્મુ-કાશમીર, ઉત્તરાખંડમાં ફસાયા ગુજરાતી પ્રવાસીઓ. તેમને સહિસલામત ઘરે લાવવા માટે રાજ્યસરકારે કવાયત હાથ ધરી છે. પ્રવાસી ગુજરાતીઓને શોધવા હાથ ધરી કવાયત.

ભાગેલા યુવક યુવતી વડોદરાથી ઝડપાયા

ભાગેલા યુવક યુવતી વડોદરાથી ઝડપાયા

રાજસ્થાનના પાલીથી ભાગેલા યુવક યુવતી વડોદરાથી ઝડપાયા રેલવે એસઓજીએ યુવક-યુવતીને પ્લેટફોર્મ નંબર એકથી ઝડપ્યા.

વાહનચોરોની ધરપકડ કરી

વાહનચોરોની ધરપકડ કરી

ગ્રામ્ય એલસીબીએ ચાર વાહનચોરોની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા 18 ટુ-વ્હીલર કબજે લેવાયા. શહેર-ગ્રામ્યમાં 30 વાહનોની ચોરી કર્યાની કબૂલાત કરી.

ગોપાલ નમકીનના પેકેટમાંથી જીવડું નીકળ્યું

ગોપાલ નમકીનના પેકેટમાંથી જીવડું નીકળ્યું

ગોપાલ નમકીનના પેકેટમાંથી જીવડું નીકળ્યું. સાબુદાણાના પેકેટમાંથી તળેલું જીવડું નીકળ્યું. વિદ્યાર્થીઓ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરશે.

ગુજરાત બહારના વિદ્યાર્થીઓ સુવિધા

ગુજરાત બહારના વિદ્યાર્થીઓ સુવિધા

ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે સેપ્ટ યુનિ.માં થશે સુવિધા. પીકઅપ સર્વિસ, હાઉસીંગવીલા, કેમ્પસ ઓરીયેન્ટ જેવી સુવિધા.

અમરેલીમાં મેઘપ્રકોપનો આજે ત્રીજો દિવસ

અમરેલીમાં મેઘપ્રકોપનો આજે ત્રીજો દિવસ

અમરેલીમાં મેઘપ્રકોપનો આજે ત્રીજો દિવસ. એસટીની 1500 ટ્રીપ હજુ પણ બંધ. બગસરા ડેપોની તમામ બસો બંધ.

જનરલ નર્સિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

જનરલ નર્સિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

જનરલ નર્સિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ. 3 જુલાઈ સુધી ભરી શકાશે ફોર્મ. બી.જે મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શરૂ કરાઈ પ્રક્રિયા.

English summary
June 26 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X