For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધાળુઓ માટે હવે પાવાગઢ ચઢવો વધુ સરળ બનશે

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

દિયોદરમાં ભૂકંપના આંચકા

દિયોદરમાં ભૂકંપના આંચકા

દિયોદર તાલુકામાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા. એક પછી એક ત્રણ આંચકા અનુભવાતા રહીશોમાં મચી ગઇ નાસભાગ. લોકો ઘરની બહાર નીકળી ગયા.

વિસ્મય હીટ એન્ડ રન કેસનો ચુકાદો

વિસ્મય હીટ એન્ડ રન કેસનો ચુકાદો

ગુજરાતમાં હાઇપ્રોફાઇલ વિસ્મય હીટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવવાનો છે. જેમાં મૃતકના પરિવારને મિરઝાપુર કોર્ટ દ્વારા ન્યાય મળે તેવી આશા સેવાઇ રહી છે.

ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખની હત્યા

ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખની હત્યા

ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખની હત્યા.ગામના જ ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી હત્યા.જમીન વિવાદના મુદ્દે હત્યા કરાઈ હોવાની આશંકા. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

રેલવે સ્ટેશન પાસે 'આપ'નું વિરોધ પ્રદર્શન

રેલવે સ્ટેશન પાસે 'આપ'નું વિરોધ પ્રદર્શન

રેલવે સ્ટેશન પાસે 'આપ'નું વિરોધ પ્રદર્શન.પંકજા, વસુંધરા, સ્મૃતિ ઈરાનીનાં પોસ્ટરો સળગાવ્યાં.તમામ સામે પગલાં લેવાની કાર્યકરોની માગ.

પાવાગઢ ચડવો વધુ સરળ બનશે

પાવાગઢ ચડવો વધુ સરળ બનશે

હવે પાવાગઢ ચડવો વધુ સરળ બનશે.પાવાગઢનું રિનોવેશનનો રૂ.300 કરોડનો પ્લાન મંજૂર.રાજ્ય સરકારે રિનોવેશનનો રૂ.300 કરોડનો પ્લાન મંજૂર કર્યો.

વિદેશી દારૂ ઝડપાયો

વિદેશી દારૂ ઝડપાયો

વિદેશી દારુ ભરેલી બોલેરો અને રિક્ષા ઝડપાઈ. દાણીલીમડા પોલીસે કબજે કર્યાં વાહનો. વિદેશી દારુ અને બીયરની 492 બોટલ ઝડપાઈ.

ખેડૂતો વળતર માટે બહુમાળી ભવન પહોંચ્યા

ખેડૂતો વળતર માટે બહુમાળી ભવન પહોંચ્યા

ખેડૂતો વળતર ન મળતાં થાકીને બહુમાળી ભવન પહોંચ્યા.કાર્યપાલક ઇજનેર સિંચાઇ યોજનામાં ખેડૂતો વોરંટ સાથે પહોંચ્યા.કાર્યપાલક ઇજનેર સામે વોરંટ.

કોન્સ્ટેબલનો આપઘાત

કોન્સ્ટેબલનો આપઘાત

ગાયકવાડ પોલીસલાઈનમાં રહેતા કોન્સ્ટેબલનો આપઘાત. મહિપતસિંહ રાઠોડ નામના પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત. અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો.

ગુજરાતમાં બ્લાસ્ટ કરનારા મુખ્ય સૂત્રધારની ધરપકડ

ગુજરાતમાં બ્લાસ્ટ કરનારા મુખ્ય સૂત્રધારની ધરપકડ

વર્ષ 2002માં ગુજરાતમાં બ્લાસ્ટ કરનારા મુખ્ય સૂત્રધારની ધરપકડ. એટીએસની ટીમે ઇરફાન કુરેશીની એમપીથી કરી ધરપકડ.

યોગીમાં મોબાઇલ ફાટતાં ઘરમાં આગ

યોગીમાં મોબાઇલ ફાટતાં ઘરમાં આગ

યોગીમાં મોબાઇલ ફાટતાં ઘરમાં આગ.નિલેશભાઇનો ઇન્ટેક્સનો મોબાઇલ ફાટ્યો.નિલેશભાઇને સારવાર માટે સ્મીમેરમાં દાખલ.એક આંખમાં દેખાતું બંધ થયું.

English summary
June 29 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X