For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકરસિંહ વાઘેલા ગુજકોટક બિલ પરત કરવા રાષ્ટ્રપતિને મળશે

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

બાપુનગરમાં લોકોએ વિરોધ નોંધાવ્યો

બાપુનગરમાં લોકોએ વિરોધ નોંધાવ્યો

બાપુનગરમાં લોકોએ વિરોધ નોંધાવ્યો. પીવાનું પાણી ગંદુ આવતા કર્યો વિરોધ. દુર્ગંધવાળું ગંધુ પાણી આવતા સ્થાનીકોએ માટલા ફોડીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો.

અમદાવાદમાં ઝડપાયો દારૂ

અમદાવાદમાં ઝડપાયો દારૂ

વસ્ત્રાલ પાસેથી પીસીબીએ દારૂની ટ્રક ઝડપ ટ્રકમાં દવાના બોક્સ સાથે દારૂના બોક્સ હતા. પીસીબીએ રૂ.10,11,600ની 4224 નંગ દારૂની બોટલ કબજે કરી છે.

કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હી જશે

કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હી જશે

કોંગ્રેસના ધારાસભ્યો શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં આવતીકાલે રાષ્ટ્રપતિને મળવા માટે દિલ્હી જશે. જ્યાં તેઓ ગુજકોટક બિલ ગુજરાત સરકારને પરત કરવા રજૂઆત કરશે.

ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કાર્ય

ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કાર્ય

રાજકોટમાં ઠેર ઠેર મનપા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કાર્ય શરૂ કરાયું. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ હતી.

કોર્પોરેટર પર હુમલો

કોર્પોરેટર પર હુમલો

જૂનાગઢમાં એક વ્યક્તિએ કર્યો કોર્પોરેટર પર હુમલો. પોતાના વિસ્તારમાં સફાઇ નહીં થવાના કારણે તેણે પાવડા વડે કર્યો કોર્પોરેટર પર હુમલો. તપાસ શરૂ.

મુખ્ય સમાચાર

ગુજરાતના મુખ્ય સમાચારો પર એક નજર વીડિયોમાં..

English summary
May 19 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X