For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી પહોંચ્યા ભુજ, બે દિવસ રહેશે ગુજરાતમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ભુજ. બે દિવસ ગુજરાતમાં વિતાવશે પીએમ મોદી. વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાત અંતર્ગત આજે ભુજ આવી પહોંચ્યા હતા. જ્યાં સીએમ વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાત પર છે. જેમાં તે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે તે કંડલા ખાતે વિવિધ 996 કરોડના લોકાર્પણ કામોનું ખાતમૂર્હૂત કરશે. અને ભચાઉ ખાતે નર્મદા નદીના નીરના વધામણાં કરશે. જે બાદ જે સાંજે અમદાવાદ જશે. 23મેના રોજ પણ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી સાથે તે આફ્રીકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકમાં હાજરી આપશે.

modi

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના આ તમામ કાર્યોમાં કોઇ અડચણ ના આવે તે માટે ચાંપતો પોલીસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ બન્યા બાદ તે આજે પહેલી વાર ભચાઉમાં જનસભાને સંબોધશે. નોંધનીય છે કે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જે જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની સફર વધી છે.

{promotion-urls}

English summary
Prime Minister Narendra Modi arrives at Bhuj for his two-day visit to Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X