For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણામાં રાહુલ ગાંધીના પોસ્ટર ફાડીને થયો વિરોધ

રાહુલ ગાંધીના આગમનને કારણે મહેસાણામાં ઠેર ઠેર રાહુલ ગાંધીના પોસ્ટર લગાવાવમાં આવ્યા હતા. જો કે આ પોસ્ટરો મોડી રાત્રે ફાડી નાખેલા જોવા મળ્યા હતા..

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

આવતી કાલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મહેસાણામાં આવવાના છે. આ મુલાકાત ચૂંટણી લક્ષી જોવાઈ રહી છે. રાહુલ ગાંધીના આગમનને કારણે મહેસાણામાં ઠેર ઠેર રાહુલ ગાંધીના પોસ્ટર લગાવાવમાં આવ્યા હતા. જો કે આ પોસ્ટરો મોડી રાત્રે ફાડી નાખેલા જોવા મળ્યા હતા અને આ રીતે રાહુલ ગાંધીનો વિરોધ જોવા મળ્યો હતો.

rahul poster

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની 21 ડિસેમ્બરની મહેસાણા મુલાકત માટે અહેમદ પટેલ પહેલેથી જ ગુજરાત આવીને રેલીની તમામ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. આ અનુસંધાનમાં પ્રદેશ નેતાઓ શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ પણ તેમને મળવા અમદાવાદની હોટલ તાજ ઉમેદમાં ગયા હતા.

રાહુલ ગાંધીના ગુજરાત આગમન પહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલ ગુજરાતમાંરાહુલ ગાંધીના ગુજરાત આગમન પહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલ ગુજરાતમાં

English summary
rahul gandhi posters tore in mahesana, gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X