For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવસારીના વિજલપોરમાં કચરાપેટીમાંથી મળ્યું બાળકીનું ભ્રૂણ

દક્ષિણ ગુજરાતના નવસારી શહેરના વિજલપોરમાંથી કચરા પેટીમાંથી ભ્રૂણ મળી આવ્યું છે. આજે સવારે નવસારીના...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

દક્ષિણ ગુજરાતના નવસારી શહેરના વિજલપોરમાંથી કચરા પેટીમાંથી ભ્રૂણ મળી આવ્યું છે. આજે સવારે નવસારીના વિજલપોર વિસ્તારના ચંદનવન પાસેની એક કચરા પેટીમાંથી આ ભ્રૂણ મળી આવતા ભ્રૂણને જોનારામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

embryo

સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આ ભ્રૂણ કોણ મૂકી ગયું તેની તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે સરકારની બેટી બચાવો દેશ બચાવો જાહેરાતો છતાં રાજ્યમાં અવારનવાર કોઇને કોઇ જગ્યાએથી બાળકીના ભ્રૂણ મળી આવતા હોય છે.

English summary
undeveloped embryo girl child found from dustbin in navsari, gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X