ગાંધીનગરમાં યોજાયો અદ્ઘભૂત Air Show; જુઓ તસવીરો

Subscribe to Oneindia News

ગાંધીનગર ખાતે આજે એરફોર્સ દ્વારા અદ્ઘભૂત એરશો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ પાર્ક ખાતે યોજવામાં આવેલા આ એરશોમાં વિજય રૂપાણી સમેત એરફોર્મના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી. ત્યારે આ એરફોર્સમાં એરફોર્સના જવાનોએ અદ્ઘભૂત કરતબ બતાવીને દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

air show

air show

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે ગાંધીનગર ખાતે યોજાયેલા એર શોને સુકોઇ વિમાનો, પેરેગ્લાઇડિંગના અદ્ઘભૂત કરતબો બતાવી હતી. જો કે પેરેગ્લાઇડિંગના આ કરતબ વખતે એક જવાના ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારે બાળકો અને મોટેરા તમામે આ અદ્ઘભૂત એરશોને ભારે ઉત્સાહ સાથે જોયા હતો.

air show

air show

English summary
Gandhinagar Air shows photos. Unfortunately one paraglider injured during this air show.
Please Wait while comments are loading...