For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

68માં ગણતંત્ર દિવસ પર તમામ ભારતીયોને શુભેચ્છા

તમામ ભારતીયોને ગણતંત્ર દિવસની શુભેચ્છા.

|
Google Oneindia Gujarati News

આજે સમગ્ર દેશ 68મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યા છે. જ્યાં આજે દિલ્હીમાં 10 વાગે ગણતંત્ર દિવસના કાર્યક્રમની ઉજવણી થવાની છે ત્યાં જ ગુજરાતમાં આ વખતે 68માં ગણતંત્ર દિવસ આણંદ ખાતે યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે સોશ્યલ મીડિયા પર પણ લોકો ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ એકબીજાને પાઠવી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે વનઇન્ડિયા પણ તમામ ભારતીયોને 68માં ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવે છે.

flag


ત્યારે આજે ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં દિલ્હી સંપૂર્ણ પણે યુદ્ધ છાવણીમાં ફેરવાઇ ગયું છે. તો બીજી તરફ રાતે દિલ્હીમાં અદ્ધભૂત રોશન કરવામાં આવી હતી. નોંધનીય છે કે આજે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે અબુ ધાબીના પ્રિન્સ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન હાજરી આપશે. એટલું જ નહીં આજની સંયુક્ત અમીરાતના 144 જવાનો પણ પરેડમાં ભાગ લેશે. ત્યારે આજે રાજપથ પર 17 રાજ્યો અને 6 મંત્રાલયો તેમની ઝાંખી રજૂ કરશે.

English summary
The historic Rajpath is all decked up to showcase Indias military might and other achievements on the occasion of 68th Republic Day celebrations Today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X