For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિક્સ સંમેલન: ગોવા પહોંચ્યા પુટીન અને જિનપિંગ

|
Google Oneindia Gujarati News

આજથી ગોવામાં આઠમું બ્રિક્સ સંમેલન યોજાશે. જેમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ગોવા પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંમેલનમાં આવનાર તમામ રાષ્ટ્રઅધ્યક્ષોનું સ્વાગત કર્યું છે.

અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની તમામ અપટેડઅરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની તમામ અપટેડ

Vladimir Putin and Xi Jinping arrives in Goa for 8th BRICS summit

ભારત માટે મહત્વનું છે બ્રિક્સ!

નોંધનીય છે કે ભારતમાં થઇ રહેલા આ સંમેલન ભારત માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. ઉરી આતંકી હુમલાને જ્યાં એક મહિનો હાલમાં જ થશે ત્યારે આ સંમેલન થઇ રહ્યું છે. જે પહેલા ઉંગા પણ ભારતે પાકિસ્તાન પર દબાવ બનાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. અને આ સંમેલનમાં પણ કરશે.

રશિયા

તો બીજી તરફ રશિયન રાષ્ટ્રપતિ તે સમયે આ સંમેલનમાં ભાગ લેવા આવ્યા છે જ્યારે તેમની સેના પાકિસ્તાનની સેના સાથે યુદ્ઘ અભ્યાસ કરી રહી છે. ત્યારે આ સંમેલનમાં આતંકવાદ અને વેપાર આ બે મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે.

પીએમ મોદીનું શું કહેવું છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમેલનની શરૂઆત પહેલા ફેસબુક પોસ્ટ લખ્યું હતું કે ભારત આ સંમેલનમાં આતંકવાદ સામે લડાઇ ચાલુ રાખવા સાથે વિકાસ, શાંતિ અને સ્થિરતા તથા સુધાર લાવવાના એજન્ડા પર કામ કરશે.

English summary
Russian President Vladimir Putin arrives in Goa for 8th BRICS summit as this international event kicks off.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X