For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : 17 ફૂટ, 1000 કિલો વજનનો મગર પકડાયો

જુઓ 1 ટન વજન ધરાવતા 17 ફૂટ લાંબા મગરનો વાયરલ વીડિયો

|
Google Oneindia Gujarati News

ક્યારે મસમોટા મગરની વાતો સાંભળી હશે તમે પણ આજે અમે તમને ખરેખરમાં એક વિશાળકાળ મગરનો વીડિયો બતાવીશું. આ મગર દક્ષિણ ભારતમાંથી પકડાયો છે. પાણીની તલાશમાં જમીન પર અટવાઇ પડેલા મગરને લોકોને પહેલા તો બચાવ્યો અને પછી તેને નહેર પાસે છોડી મૂક્યો. મગર એટલો વિશાળકાળ હતો કે તેના માટે ટ્રેક્ટર અને જેસીબી બોલાવાયા. જો કે આ વીડિયો દક્ષિણ ભારતના કયા સ્થળનો છે તે હજી સ્પષ્ટ નથી થઇ શક્યું પણ હાલ આ વીડિયોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે.

crocodile

Read also : જુઓ વીડિયો કેવી રીતે કરી હાથણીએ પોતાના બચ્ચાની મદદ! Read also : જુઓ વીડિયો કેવી રીતે કરી હાથણીએ પોતાના બચ્ચાની મદદ!

જે મુજબ માહિતી મળી રહી છે તે મુજબ આ વીડિયોમાં બતાવેલો મગર 17 ફૂટ લાંબો હતો. અને તેનું વજન અંદાજે 1 ટન જેવું હતું. આટલા મોટા મગરને સ્થાનિક લોકો દ્વારા બચાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો આ વિશાળ મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા. વળી જ્યારે આટલી મહેનત પછી આવા મહાકાય મગરને પાણીમાં પાછો મૂકવામાં આવ્યો ત્યારે લોકોની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. સામાન્ય રીતે મોટા મગરને લોકો ડરના માર્યા મારી નાંખતા હોય પણ આ મગરને બચાવવાની લોકોની પહેલ વખાણવા લાયક છે.

English summary
A 17-foot-crocodile, weighing almost 1 ton, is rescued from a canal and released to the river.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X