For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેદારનાથમાં તબાહીને થયું એક વર્ષ, પણ સ્થિતિ હજી ખરાબ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 જૂન: ઉત્તરાખંડમાં એક વર્ષ પહેલા આભ ફાટ્યું હતું. દેવભૂમિ પર પાણીએ એવી તબાહી મચાવી હતી જેના નિશાન હજી સુધી બાકી છે. પાણીના ઝડપી વહેણમાં આવેલા મોટા મોટા પત્થરોએ માર્ગમાં આવનારી દરેક ચીજવસ્તુઓને કચડી નાખી હતી. એક વર્ષ પહેલા સંપૂર્ણ રીતે કેદારનાથ અને તેની આસપાસના વિસ્તારો તબાહ થઇ ગયા હતા. આ આપદામાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. હજારો ઘર જમીનદોસ્ત થઇ ગયા.

પહાડોની ઉપરથી પડી રહેલા પાણીથી કેદારનાથ મંદિરને પણ ખાસુ નુકસાન પહોંચાડ્યું હતું. પાણીની સાથે આવેલા માટી અને રેતીથી બનેલા કાચવમાં બધું જ ડટાઇ ગયું હતું. જે માર્ગો પરથી લોકો અવરજવર કરતા હતા તે માર્ગોમાં હવે ખાઇ જેવા ખાડા પડી ગયા છે. હોટલ, શાળા બધું જ પાણીમય બની ગયા હતા. ત્યારથી લઇને અત્યાર સુધી દેવભૂમિને ફરીથી વસાવવા માટે ખાસી મહેનત કરવી પડી હતી. પરંતુ હજી સુધી પણ ત્યાની પરિસ્થિતિયો સંપૂર્ણપણે સુધરી નથી.

તીર્થ યાત્રિયોની સંખ્યામાં થયેલા ઘટાડાએ અત્રેના હોટલ-ગેસ્ટહાઉસ વ્યવસાયની કમર તોડીને રાખી દીધી છે. પ્રવાસન વ્યવસાય પર ટકેલા આ પ્રદેશ માટે એક પડકારરૂપ પરિસ્થિતિ છે. ગયા વર્ષની ત્રાસદીનું ભૂત હજી પણ ઉત્તરાખંડ પર મંડરાઇ રહ્યું છે.

તીર્થયાત્રિયોથી ઠસાઠસ ભરેલા રહેનારા આ માર્ગો અત્યારે ખાલી પડ્યા છે. ગયા વર્ષની ત્રાસદીનો આતંક એટલો છે કે આ વર્ષે લોકોએ અહી આવવાનું પણ વિચાર્યું નથી. જે કેદારનાથની યાત્રા માટે 25થી 30 હજાર યાત્રીઓ દરરોજ રજિસ્ટ્રેશન કરાવતા હતા, આ વખતે યાત્રાના પહેલા મહીનામાં માત્ર 22 હજાર યાત્રિયોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આવો એક નજર કરીએ કેદારનાથ ધામ પર....

એક નજર કેદારનાથ ધામ પર

એક નજર કેદારનાથ ધામ પર

ઉત્તરાખંડમાં એક વર્ષ પહેલા આભ ફાટ્યું હતું. દેવભૂમિ પર પાણીએ એવી તબાહી મચાવી હતી જેના નિશાન હજી સુધી બાકી છે.

એક નજર કેદારનાથ ધામ પર

એક નજર કેદારનાથ ધામ પર

પાણીના ઝડપી વહેણમાં આવેલા મોટા મોટા પત્થરોએ માર્ગમાં આવનારી દરેક ચીજવસ્તુઓને કચડી નાખી હતી.

એક નજર કેદારનાથ ધામ પર

એક નજર કેદારનાથ ધામ પર

એક વર્ષ પહેલા સંપૂર્ણ રીતે કેદારનાથ અને તેની આસપાસના વિસ્તારો તબાહ થઇ ગયા હતા. આ આપદામાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. હજારો ઘર જમીનદોસ્ત થઇ ગયા.

એક નજર કેદારનાથ ધામ પર

એક નજર કેદારનાથ ધામ પર

પહાડોની ઉપરથી પડી રહેલા પાણીથી કેદારનાથ મંદિરને પણ ખાસુ નુકસાન પહોંચાડ્યું હતું. પાણીની સાથે આવેલા માટી અને રેતીથી બનેલા કાચવમાં બધું જ ડટાઇ ગયું હતું.

એક નજર કેદારનાથ ધામ પર

એક નજર કેદારનાથ ધામ પર

જે માર્ગો પરથી લોકો અવરજવર કરતા હતા તે માર્ગોમાં હવે ખાઇ જેવા ખાડા પડી ગયા છે. હોટલ, શાળા બધું જ પાણીમય બની ગયા હતા.

એક નજર કેદારનાથ ધામ પર

એક નજર કેદારનાથ ધામ પર

હોટલ, શાળા બધું જ પાણીમય બની ગયા હતા. ત્યારથી લઇને અત્યાર સુધી દેવભૂમિને ફરીથી વસાવવા માટે ખાસી મહેનત કરવી પડી હતી. પરંતુ હજી સુધી પણ ત્યાની પરિસ્થિતિયો સંપૂર્ણપણે સુધરી નથી.

એક નજર કેદારનાથ ધામ પર

એક નજર કેદારનાથ ધામ પર

તીર્થ યાત્રિયોની સંખ્યામાં થયેલા ઘટાડાએ અત્રેના હોટલ-ગેસ્ટહાઉસ વ્યવસાયની કમર તોડીને રાખી દીધી છે. પ્રવાસન વ્યવસાય પર ટકેલા આ પ્રદેશ માટે એક પડકારરૂપ પરિસ્થિતિ છે. ગયા વર્ષની ત્રાસદીનું ભૂત હજી પણ ઉત્તરાખંડ પર મંડરાઇ રહ્યું છે.

એક નજર કેદારનાથ ધામ પર

એક નજર કેદારનાથ ધામ પર

તીર્થયાત્રિયોથી ઠસાઠસ ભરેલા રહેનારા આ માર્ગો અત્યારે ખાલી પડ્યા છે. ગયા વર્ષની ત્રાસદીનો આતંક એટલો છે કે આ વર્ષે લોકોએ અહી આવવાનું પણ વિચાર્યું નથી

એક નજર કેદારનાથ ધામ પર

એક નજર કેદારનાથ ધામ પર

જે કેદારનાથની યાત્રા માટે 25થી 30 હજાર યાત્રીઓ દરરોજ રજિસ્ટ્રેશન કરાવતા હતા, આ વખતે યાત્રાના પહેલા મહીનામાં માત્ર 22 હજાર યાત્રિયોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

English summary
A year after the Kedarnath tragedy, Pilgrims number down, teams continue to search for the dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X