For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ચૂંટણી માટે 'આપ'ની પ્રથમ યાદી જાહેર, કેજરીવાલનું નામ ગાયબ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 નવેમ્બર: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. આપે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં 22 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. આપ નેતા સંજય સિંહે આ અંગે પ્રેસ કોંફ્રેંસ કરી જાણકારી આપી અને ઉમેદવારોના નામની યાદી જાહેર કરી. પહેલી યાદીમાં આપના જૂના ચહેરાઓને મહત્વ આપવામાં આવ્યું છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરનાર ધારાસભ્યોને ફરીથી તે સીટ પરથી ટિકીટ આપવામાં આવી છે. સંજય સિંહે જાણકારી આપતાં જણાવ્યું કે આપની બીજી યાદી પણ ટૂંક સમયમાં રજૂ કરી દેવામાં આવશે. તમને જણાવી દઇએ કે આપની પ્રથમ યાદીમાં ચાર પૂર્વ મંત્રી પણ સામેલ છે.

આ યાદીમાં આપના 8 એવા ધારાસભ્યોને પણ પાર્ટીની ટિકીટ આપવામાં આવી છે જે ગત વખતે પોતાની જીત નોંધાવી ચૂક્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે આપ આ વખતે થનાર વિધાનસભા ચૂંટણીમાં જૂના ધારાસભ્યોની ટિકીટ કાપી શકે છે. લોકો આપની બીજી યાદીની રાહ જોઇ રહ્યાં છે.

aam-aadmi-party-protest-600

ઉમેદવાર વિધાનસભા ક્ષેત્ર
સંજીવ ઝા- બુરાડી
બંદના કુમારી- શાલીમાર બાગ
સતેંદ્ર જૈન- શકુરબસ્તી
સોમદત્ત- સદરબજાર
સંદીપ- સુલ્તાનપુરી માઝરા
અનિલ બાજપાઇ- ગાંધીનગર
અતુલ ગુપ્તા- વિશ્વાસ નગર
જરનૈલ સિંહ- તિલકનગર
સોમનાથ ભારતી- માલવીય નગર
કમાંડો સુરેંદર- દિલ્હી કૈંટ
ગિરીશ સોની- માદીપુર
વિશેષ રવિ- કરોલબાગ
સૌરભ ભારદ્વાજ- ગ્રેટર કૈલાશ
મનોજ કુમાર- કોણ્ડલી
જગદીપ- હરિનગર
રાજેશ- જનકપુરી
ગુલાબ સિંહ- મટિયાલા
વિજેંદ્ર ગર્ગ- રાજેંદ્ર નગર
ભાવના ગૌડ- પાલમ
એનડી શર્મા- બદરપુર
જિતેન્દ્ર તોમર- ત્રિનગર
કપિલ મિશ્રા- કરાવલ નગર
English summary
Aam Admi Party releases first list of 22 candidates for Delhi assembly elections. Here is the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X