For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બીના વેવાઇ ફસાયા 'બ્લેક'માં, રૂપિયા છે સ્વિસ બેંકમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા), રાજન નંદાનું નામ પણ સ્વિસ બેંકમાં રાખવામાં આવેલા નાણામાં આવ્યું છે. જેઓ અમિતાભ બચ્ચનના જમાઇ છે. અમિતાભની દીકરી શ્વેતાના લગ્ન નંદાના પુત્ર નિખિલ સાથે થયા છે. નંદાની પત્ની રીતૂ નંદા પણ ફિલ્મી પરિવારથી આવે છે. તેઓ રાજકપૂરની પુત્રી છે.

રાજકપૂરના જમાઇ
કહેવામાં આવે છે કે રાજકપૂરે રીતૂની જાન દિલ્હીથી મુંબઇ સુધી ચાર્ટડ પ્લેનમાં મંગાવી હતી. સીત્તેરના દાયકામાં આ ખૂબ જ મોટી વાત હતી. રીતૂ દેશની સૌથી મોટી એલઆઇસી એજેન્ટ માનવામાં આવતી હતી.

રાજન નંદા એસ્કાર્સ્ટસ ગ્રૂપના ચેરમેન છે. આ સમૂહ મુખ્ય રીતે કૃષિ અને સિંચાઇ સાથે જોડાયેલ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. એક જમાનામાં તેમના ટ્રેક્ટરોની બજારમાં બોલબાલા હતી. હવે બજારમાં તેમના ટ્રેક્ટર રેસમાં પાછળ થઇ ગયા છે.

amitabh
સ્કાર્સ્ટસ ગ્રૂપની સ્થાપના
સ્કાર્સ્ટસ ગ્રૂપની સ્થાપના રાજન નંદાના પિતા એચપી નંદાએ કરી હતી. રાજન નંદા સપત્નીક રાજધાનીના એલિટ ફ્રેંડ્સ કોલોનીમાં રહે છે. પરંતુ તેમનો પુત્ર, પત્ની અને બાળકો સાથે ઓરંગાબાદમાં રહે છે. એસ્કાર્સ્ટસ ગ્રૂપની સ્થાપના રાજન નંદાના પિતા એચપી નંદાએ કરી હતી. તેઓ દેશના મોટા ઉદ્યોગપતિ માનવામાં આવતા હતા. તેઓ ફિક્કી સાથે પણ જોડાયેલા રહ્યા. તેમની મોટાભાગની ફેક્ટ્રીઓ દિલ્હીની પાસે ફરીદાબાદમાં છે.

ખરબોની સંપત્તિ
થોડા વર્ષો પહેલા પિતાના મૃત્યુ બાદ એસ્કાર્સ્ટ્સ ગ્રૂપને રાજન નંદા અને તેમના અનુજ અનિલ નંદા જ જોતા રહ્યા. હવે બંને પણ પહેલાની જેમ એક્ટિવ નથી. હવે આ સમૂહને અમિદાભ બચ્ચનના જમાઇ જુવે છે. જોકે હવે આ ગ્રૂપની પહેલા જેવી સ્થિતિ નથી રહી, પરંતુ ફરીદાબાદમાં તેમની ખરબો રૂપિયાની અચલ સંપત્તિ છે.

English summary
Amitabh Bachchan’s close relative Rajan Nanda also have Swiss bank account. Rajan Nanda heads Escorts group.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X