For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BRICS 2016: અમારા પડોશમાં જ છે આતંકવાદની જન્મભૂમિ: મોદી

|
Google Oneindia Gujarati News

હાલ સમગ્ર વિશ્વની નજર ગોવામાં યોજાઈ રહેલી બ્રિક્સ સમિટ પર છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, બ્રિક્સ દેશોએ શાંતિ, સુધારા અને ઉદ્દેશપૂર્ણ કામોનો અવાજ બનવું પડશે. તેમણે ઈશારા-ઈશારામાં પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. કહ્યું કે આતંકનું સપ્લાયર ભારતનું પાડોશી છે,જે દુર્ભાગ્ય છે.

આજે બ્રિકસ સંમેલનનો બીજો દિવસ છે. બ્રિકસમાં નરેન્દ્ર મોદીએ ખુલીને પાકિસ્તાન પર વાત કરી પરંતુ પાકિસ્તાનનું નામ લીધા વિના. પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સમયે આતંકવાદ દરેક દેશ માટે સૌથી મોટો ખતરો છે.

brics 2016

નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે ભારતનું દુર્ભાગ્ય એ છે કે અમારા પડોશમાં જ આતંકવાદની જન્મભૂમિ છે. નરેન્દ્ર મોદી એ જણાવ્યું કે આતંકવાદથી આખું પશ્ચિમ એશિયા, યુરોપ અને સાઉથ એશિયા પ્રભાવિત છે.

English summary
The most serious direct threat to our eco prosperity is terrorism; Tragically, its mother-ship is a country in India's neighborhood Said PM Modi in BRICS 2016
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X