For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફક્ત બે અઠવાડિયા બાકી, દુનિયામાં થશે સાઇબર હુમલો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

cyberattck
લંડન, 5 જૂન: આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આને વાંચીને તમારે સાવધાન થવાની જરૂરિયાત છે. નેશનલ ક્રાઇમ એજન્સીએ ચેતાવણી આપી છે કે આગામી બે અઠવાડિયામાં દુનિયાભરમાં ખતરનાક સાઇબર એટેક થવાનો છે. દુનિયાના 15 લાખ કોમ્યૂટર્સ આ સાઇબર હુમલામાં ફસાઇ ચૂક્યાં છે. બ્રિટેનના એક્સર્ટ અને અમેરિકાની એજન્સી એફબીઆઇ આ મોટા હુમલાને અંજામ આપનારનું સંકેત શોધવામાં લાગેલી છે.

બ્રિટેનની નેશનલ ક્રાઇમ એજન્સીના અનુસાર અત્યાર સુધી સાઇબર હુમલાવરો દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલા કોમ્યુટર્સને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો કે હવે એનસીએએ ચેતાવણી આપી છે કે લોકોની પાસે પોતાની સિસ્ટમ્સને બચાવવા માટે માત્ર બે અઠવાડિયાનો સમય છે. અમેરિકન તપાસ એજન્સીના અનુસાર રૂસનો એક હેકર આ ખતરનાક હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. એફબીઆઇના અનુસાર રૂસનો 30 વર્ષીય ઇવૈગ્ને બોગાચેવ હૈકર્સની ગેંગનો લીડર છે.

જો કે સાઇબર એટેક દરમિયાન હુમલાવર મોલવેયર સોફ્ટવેરના નામથી જાણીતા બે પ્રોગામને તમારા પ્રોગામને તમારા કોમ્યુટર પર ઇમેચ અચેટમેન્ટના રૂપમાં મોકલે છે. જો યૂજર્સે ''ગોજિયસ'' અને ''ક્રિપ્ટોલોકર'' નામથી આવેલા આ એટેચમેંટ્સને ક્લિક કરી દિધું તો આ મોલવેયર ચુપચાપ તમારા કોમ્યુટરની નજર રાખવાનું શરૂ દે છે અને તમારા બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડથી માંડીને તમામ જાણકારીઓને હૈક કરી લે છે.

એનસીએના અનુસાર આ લિંક જોવામાં એવું લાગે છે કે જેમ કે કોઇ ટ્રસ્ટેડ કોંટેક્સની તરફથી મોકલે છે. તેમને જોઇને લાગે છે કે તેમાં કોઇ બિલ, વોઇસમેલ મેસેજ કે પછી કામની ફાઇલો મોકલવામાં આવી છે. આ લિંક્સ અને અટેચમેંટ કોઇ એવા કોમ્યુટરથી મોકલે છે જે પહેલાં જ મોલવેયર અટેકનો શિકાર થઇ ચૂક્યા છે.

આનાથી તમને આવા મેસેજ અસલી લાગે છે અને એક-એક કરીને આગળ ફેલાતા રહે છે. એકવાર જો તમારું કોમ્યુટર આ અટેકનો શિકાર થઇ જાય છે તો પછી સાઇબર હુમલાવર મેલના માધ્યમથી તમારા કોમ્યુટરને હેક કરી મોટી રકમ માંગે છે. જેમ કે ક્રાઇપ્ટોલોકર મોલવેયર સક્રિય હોય છે, આ યૂજરની બધા ફાઇલ્સને લોક કરી દે છે. ત્યારબાદ યૂજર્સને લોક ખોલવા માટે પૈસા માંગે છે અને ના પાડવામાં આવતાં ફાઇલ ડિલીટ કરવાની ધમકી આપવામાં આવે છે.

English summary
Beware of a cyber attack ! Internet users should protect their computers from two deadly viruses, GameOver Zeus and Cryptolocker, that will allow hackers to access sensitive information. The cyber attack is set to hit in next two weeks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X