For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુશખબરી! પેટ્રોલ અને ડીઝલ 2.50 રૂપિયા સુધી થઇ શકે છે સસ્તું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ઓક્ટોબર: ગ્રાહકોને 31 ઓક્ટોબરની મધ રાત્રે એક સારા સમાચાર મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક સારા સમાચાર મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2.50 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટાડો આવી શકે છે. ઓગષ્ટ બાદ પેટ્રોલના ભાવમાં સતત છઠ્ઠી વાર કાપ આવી શકે છે. તેનાથી આમ આદમીને મોંધવારીથી વધુ રાહત મળવાની આશા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. એટલા માટે એ અનુમાન લગાવવામાં આવ્યું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ 31 ઓક્ટોબરના રોજ મધરાતથી ભાવ ઘટી શકે છે. જો આવું થયું તો ઓગષ્ટથી સતત છઠ્ઠી વાર પેટ્રોલના ભાવમાં ઘટાડો આવશે.

petrol-diesel

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવની શુક્રવારે સમીક્ષા કરી શકે છે, જેમાં એ નક્કી થશે કે ભાવમાં કેટલો ઘટાડો કરવામાં આવે. જો કે તેના માટે કંપનેઓ પેટ્રોલિયમ મંત્રાલયની મંજૂરી પણ લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં મોદી સરકારે દિવાળીનો ધમાકો કરતાં ડીઝલના ભાવમાં 3 રૂપિયા 37 પૈસાનો ઘટાડો કર્યો હતો.

English summary
Prices of petrol and diesel are likely to be cut by upto Rs 2.50 per litre from Friday midnight due to fall in international brent crude oil prices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X