For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-અમેરિકાએ પરમાણુ સમજૂતી પર સફળતા મેળવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જાન્યુઆરી: ભારત અને અમેરિકાએ રવિવારે પરમાણુ સમજૂતી પર એક સફળતા હાસલ કરી લીધી છે. બંને દેશોની વચ્ચે આ સમજૂતી પર 2008માં હસ્તાક્ષર થયા હતા. આની સાથે જ દેશના ઉર્જા ક્ષેત્રમાં બંને દેશોની વચ્ચે સહયોગનો માર્ગ મોકળો થઇ ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને દેશોની વચ્ચે થયેલા પરમાણુ કરારના વાણિજ્યિક ક્રિયાન્વયનની દિશામાં આગળ વધી રહ્યા છે.

deal
મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધતા જણાવ્યું કે 'અસૈન્ય પરમાણુ સમજૂતી ભારત-અમેરિકાની આંતરિક સમજૂતીનું કેન્દ્રબિંદુ છે.' તેમણે જણાવ્યું કે 'દ્વિપક્ષીય સમજૂતીના છ વર્ષ બાદ હવે અમે વાણિજ્યિક સહયોગની દિશમાં આગળ વધી રહ્યા છીએ.'

English summary
India America nuclear deal has been finalised.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X