For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ઓવૈસીએ આમિર ખાનની અસહિષ્ણુતાની ટિપ્પણી પર શું કહ્યું

|
Google Oneindia Gujarati News

ઓલ ઇન્ડિયા મઝલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદથી લોકસભાના સાંસદ તેવા અસદુદ્દીન ઓવૈસીએ બોલીવૂડ સુપર સ્ટાર આમીખ ખાનની અસહિષ્ણુતાની ટિપ્પણી પર પોતાના મત રજૂ કરવા માટે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરનો સહારો લીધો. અને આ દ્વારા અસહિષ્ણુતાના મુદ્દા પોતાના મત રાખ્યો.

ઓવૈસીએ તેના ટ્વિટમાં લખ્યું કે ભારતીય મુસ્લિમો તેમનો આ દેશ નહીં છોડે. અમે ભારતીય અમારી ઇચ્છા અને જન્મથી છીએ. અને અમે આ માટે અનેક કોમી પડકારો સહન કર્યા છે અને આગળ પણ કરશું. વધુમાં તેમણે જણાવ્યું કે જ્યારથી ભારત આઝાદ થયું છે ત્યારથી મુસ્લિમોનો જોઇએ તેટલો આર્થિક વિકાસ નથી થયો, ના જ તેમને રાજનૈતિક પ્રતિનિધિત્વ મળ્યું છે પણ અમારો સંધર્ષ ચાલુ છે અને રહેશે.

asaduddin owaisi

વધુમાં ઔવૈસી કહ્યું કે જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી મુસ્લિમો ભારતમાં રહેશે. અને તે, તે તમામ સ્વતંત્રતા સેનાનીઓને નાખુશ નહીં કરે જે ઇચ્છતા હતા કે મુસ્લિમો એક ગૌરવશાળી ભારતીય બને. ત્યારે ઔવૈસી આમીરની ટિપ્પણી અંગે ટ્વિટર પર અનેક ટ્વિટ કર્યા છે જે આ મુજબ છે.

English summary
President of All India Majlis-E-Ittehadul Muslimeen (AIMIM) Partyand the Lok Sabha MP from Hyderabad, Asaduddin Owaisi on Tuesday, Nov 24, came down heavily upon Bollywood actoer Aamir Khan's controversial statement on intolerance in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X