For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસરોએ રચ્યો ઇતિહાસ, એકસાથે અંતરિક્ષમાં મોકલ્યા 104 સેટેલાઇટ

આ 104 સેટેલાઇટમાંથી 101 વિદેશી ઉપગ્રહ છે, જેનો સંયુક્ત ભાર 1500 કિલોગ્રામ છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે બુધવારના રોજ ભારતના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર એ એકસાથે 104 સેટેલાઇટ છોડીને ઇતિહાસ રચ્યો છે. આ તમામ ઉપગ્રહો પૃથ્વીથી લગભગ 500 કિલોમીટર ઉપર સૂર્યની ભ્રમણકક્ષામાં આજે સવારે 9 વાગીને28 મિનિટ પર છોડવામાં આવ્યા છે.

satellite

ખાસ વાતો

  • આ 104 સેટેલાઇટમાંથી 101 વિદેશી ઉપગ્રહો છે.
  • જેમાં 3 ભારતીયો, 96 અમેરિકનો અને બાકી ઇઝરાયલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિટઝરલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાતના છે.
  • પોલાર સિટિલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-સી37) -એક 320 ટન રોકેટ-થી તમામ ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે.
  • આ તમામનો સંયુક્ત ભાર 1500 કિલોગ્રામ હતો.
  • મિશનમાં મુખ્ય ઉપગ્રહ 714 કિલોગ્રામ વજનવાળા કાટોર્સેટ-2 સિરિઝ ઉપગ્રહ છે.
  • ભારતનું જ વિકસિત ધ્રુવીય ઉપગ્રહ લોન્ચ વ્હીકલ ઇસરોનું સૌથી વિશ્વસનીય રોકેટ છે.
English summary
ISRO attempts a new world record by launching 104 satellites in a single flight of PSLVC 37 from Sriharikota(Andhra Pradesh).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X