For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસરોએ લોન્ચ કર્યું સૌથી લાબું અને મુશ્કિલ મિશન PSLV-C35

|
Google Oneindia Gujarati News

ઈસરોએ અત્યાર સુધીના સૌથી લાંબા અને મુશ્કિલ મિશનને લોન્ચ કરી દીધું છે. સવારે 9 વાગી ને 12 મિનિટે આ રોકેટને લોન્ચ કરવામાં આવ્યું છે.

ઇસરોએ 8 સેટેલાઇટ સાથે PSLV-C35 લોન્ચ કર્યું. આઠ સેટેલાઇટમાં સ્કેટસેટ-1, પાંચ વિદેશી અને ભારતીય યુનિવર્સિટીના 2 સેટેલાઇટ સામેલ છે. સ્કેટસેને હવામાન અને દરિયાઇ અભ્યાસ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે.

isro

આ મિશનથી ભારતીય વિજ્ઞાનીકોને સમુદ્ર અને હવામાનની ચોક્કસ જાણકારી મળી શકશે. એટલું જ નહીં પરંતુ આઈઆઈટી મુંબઈનો સેટેલાઇટ "પ્રથમ" અને બેંગ્લોર યુનિવર્સીટીનો સેટેલાઇટ "પીસાટ" પણ આ મિશનમાં શામિલ છે. પીસાટથી આપણી પૃથ્વીના વિષયમાં ખુબ જ અગત્યની જાણકારીઓ મળી શકશે.

English summary
ISRO launches PSLV's longest flight SCATSAT-1 for ocean and weather studies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X