For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચમત્કાર: 4 મહિનાની છોકરીને 20 વાર આવ્યા હાર્ટ એટેક, સલામત

By Desk
|
Google Oneindia Gujarati News

કેહવાય છે કે કોઈને ત્રીજી વાર હાર્ટ એટેક આવે તો તેનું બચવું ઘણું જ મુશ્કિલ છે. પરંતુ મહારાષ્ટ્રના સોલાપુરનો એક અજબ ગજબ મામલો સામે આવ્યો છે જેને જાણીને તમે અચરજમાં પડી જશો. 4 મહિનાની એક છોકરીને છેલ્લા 2 મહિનામાં 20 વાર હાર્ટ એટેક આવ્યો છે તેમ છતા તે હુજ પણ જીવિત છે.

આ છોકરીનું નામ અદિતિ ગીલ્બીલે છે. સોલાપુરના દવાખાનામાં આ છોકરીની સર્જરી કરવામાં આવી છે. ડોકટરો નું કેહવું છે કે અદિતિ ગીલ્બીલેની હાલતમાં ખુબ સુધારો આવ્યો છે અને તે આગળના 7 થી 8 મહિના સામાન્ય જીવનની રીતે જીવી શકશે.

maharashtra

ડોકટરોનું માન્યે તો અદિતિને જન્મ સમયે તેના દિલની કોસીકાઓ સાથે જોડાયેલી દુર્લભ બીમારી છે જે 3 લાખ છોકરાઓમાંથી કોઈ એક ને જ હોઈ છે. આ બીમારીને કારણે દિલ સુધી પહોચવાવાળા લોહીનો ફલો ઓછો થઇ જાય છે જેને કારણે હાર્ટ એટેકનો ખતરો બની રહે છે.

English summary
A four-month-old miracle baby from Solapur survived more than 20 heart attacks over two months before undergoing a life-saving cardiac surgery in a city hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X