For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મળો એવી મહિલાને કે જે પગથી ચલાવે છે, ઘર અને લેપટોપ

|
Google Oneindia Gujarati News

લખનઉ: કહેવાય છે કે જેના ઈરાદા બુલંદ હોય છે, તેને રસ્તો મળી જ રહે છે. આ યુક્તિને સાકાર કરી છે, ઉત્તરપ્રદેશની રાજધાનીમાં વસવાટ કરતી કામિની શ્રીવાસ્તવે

કામિની શ્રીવાસ્તવના બંને હાથ નથી પણ આ વિકલાંગતાને તેમણે કદી પોતાની ખામી નથી માની. કામિનીએ પોતાના બંને પગને જ પોતાના હાથ બનાવી લીધા. તેમણે જીવનની દરેક એ સફળતાને પોતાને નામ કરી જે સામાન્ય વ્યક્તિ પોતાના નામે કરે છે.

કામિનીના બંને હાથ માત્ર ચાર વર્ષની ઉંમરમાં એક રેલ અકસ્માતમાં કપાઈ ગયા. આ ઘટના બાદ પણ કામિનીએ પોતાનો અભ્યાસ ચાલુ જ રાખ્યો અને આજે બાલ વિકાસ પરિયોજના અધિકારીના પદ પર છે. કામિની સફળતાપૂર્વક પોતાના પરિવારને સંભાળે છે, અને કામ પણ કરે છે.

નાનપણમાં જ બંને હાથ ગુમાવ્યા

નાનપણમાં જ બંને હાથ ગુમાવ્યા

માત્ર 4 વર્ષની ઉંમરમાં જ તેના બંને હાથ કપાઈ ગયા.

વિકલાંગતાને ખામી ન બનવા દીધી

વિકલાંગતાને ખામી ન બનવા દીધી

કામિનીએ વિકલાંગતાને ક્યારેય પોતાના પર હાવી ન થવા દીધી.

સફળતા માટે સન્માન

સફળતા માટે સન્માન

કામિનીને સમય સમય પર ઘણાં વિશિષ્ટ સન્માન પણ મળ્યાં છે.

પગ વડે જ કરે છે બધા કામ

પગ વડે જ કરે છે બધા કામ

કામિનીના બંને પગ જ તેના હાથ છે.

પગ વડે ચલાવે છે લેપટોપ

પગ વડે ચલાવે છે લેપટોપ

કામિની પોતાના પગ વડે જ ચલાવે છે લેપટોપ

પગ વડે પીવે છે ચા

પગ વડે પીવે છે ચા

કામિનીના રોજિંદા કાર્યોમાં હાથ ન હોવા કોઈ કમજોરી નથી.

લખવામાં કોઈ મુશ્કેલી નહીં

લખવામાં કોઈ મુશ્કેલી નહીં

કામિની પોતાના પગ વડે સરસ રીતે લખે છે.

સફળતાપૂર્વક પરિવાર ચલાવે છે

સફળતાપૂર્વક પરિવાર ચલાવે છે

તેમના પારિવારિક જીવનમાં હાથ નહિં હોવાના કારણે કોઈ મુશ્કેલી નહિં.

English summary
Meet a lady who is an inspiration even without her two hands.She sets an example for others who give excuse of their circumstances.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X