For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના થઇ શકી MSG રીલિઝ, ના મળ્યું સેંસર બોર્ડથી સર્ટિફિકેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની ફિલ્મ 'મેસેન્જર ઓફ ગોડ'ના રીલિઝ પર સસ્પેન્સ યથાવત છે. તેમની ફિલ્મ એમએસજી આજે પણ રીલિઝ થઇ શકી નહીં. અત્યાર સુધી આ ફિલ્મને સેંસર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી. સેંસર બોર્ડ સાથે જોડાયેલ ટ્રિબ્યૂનલે ક્લીરિએન્સ આપી દીધી હતી, પરંતુ સેંસર બોર્ડના અધ્યક્ષ લીલા સેમસનના પદથી રાજીનામુ આપી દીધા બાદ આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.

mog
અધ્યક્ષની સાથે-સાથે બોર્ડના 8 સભ્યોએ શનિવારે સામૂહિક રાજીનામુ આપી દીધું હતું. આ મામલામાં વિવાદ વધ્યા બાદ હજી સુધી આ ફિલ્મને સેંસર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી. રામ રહીમ અને તેમના સમર્થકો આ વાતને લઇને નિરાશ છે.

નોંધનીય છે કે એમએસજીની રીલિઝ ડેટ પહેલા 16 જાન્યુઆરી રાખવામાં આવી હતી. પરંતુ વારંવાર હોબાળો થવાના કારણે તેનો વિરોધ થતો રહ્યો અને રીલિઝ ડેટ આગળ વધતી રહી. 16 અને 18ના રોજ આ ફિલ્મ રીલિઝ ના થઇ શકી, હવે જોવાનું એ રહેશે કે 23 તારીખે આ ફિલ્મ રીલિઝ થઇ શકે છે કે નહીં. જોકે તેની આશા ઓછી જ દેખાઇ રહી છે.

English summary
In what appears to be once bitten twice shy like situation for the management of Dera Sacha Sauda, the movie MSG: The Messenger of God, starring its controversial head Gurmeet Ram Rahim Singh will take more time to be released.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X