For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જ્યારે ભૂકંપે બરફને બનાવી દીધો યમરાજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 એપ્રિલ: નેપાળમાં આવેલા વિનાશકારક ભૂકંપ બાદ આફ્ટરશોક થંભવાનું નામ નથી લેતો અને મૃત્યુઆંક પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. જ્યારે નેપાળમાં ભૂકંપથી ધરતી ધ્રૂજી રહી હતી ત્યારે દુનિયાની સૌથી ઊંચા પર્વત માઉંટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. મોતની આ રમતમાં એક શ્વાસ થંભાવી નાખે તેઓ વીડિયો સામે આવ્યો છે, જેમાં દેખાયું કે તબાહી સમયે ગ્રાઉંડ ઝીરો પર શું હાલ થયો.

earthquake
આ વીડિયોને જર્મન પર્વતારોહી જોસ્ટ કોબુશના કેમેરાએ ભૂકંપ સમયે શૂટ કર્યું હતું. આ વીડિયોને યૂટ્યૂબ પર અત્યાર સુધી લગભગ 15 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યા છે.
જુઓ વીડિયો...

English summary
Jost Kobusch, a German climber, was at the base camp of Mt Everest when an avalanche struck them triggered by the earthquake in Nepal.The video captures live the moments when avalanche is seen crashing upon them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X