For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષાબંધન: એક ભાઇ-બહેનની વાત, જેના મૂળમાં છે બહેનની શિક્ષા!

|
Google Oneindia Gujarati News

આમ તો તમે આજ દિવસ સુધી અનેક ભાઇ બહેન અને તેમના પ્રેમના વિષે જાણ્યું હશે. જેમાં કોઇમાં બહેન ભાઇ માટે બલિદાન આપ્યું હશે કે પછી ભાઇએ બહેન માટે. પણ આજે હું જે તમને કહેવાનું છે કોઇ સ્ટોરી નહીં હકીકત છે. અને તેના હાર્દમાં શિક્ષા રહેલી છે.

લખનઉના આનંદ કુષ્ણા નામના બાળકને પોતાની કોઇ બહેન નથી. પણ આટલો નાનો છોકરો તેના ઉંમર કરતા પણ મોટું કામ કરે છે. તે પોતાના જેવા અનેક નાના બાળકોને જે ઝૂંપડપટ્ટીમાં રહે છે તેને શિક્ષણ આપે છે. લખનઉનો આ બાળક બાળ ચૌપાલ કાર્યક્રમ દ્વારા પાસે રહેતા ગરીબ બાળકોને વાંચતા લખતા શીખવાડે છે.

લખનઉના આલમબાગના કલંદર ખોડાનો ભાઇ આનંદ અને તેની સાત બહેનનો આ વાત થોડી નીરાળી છે. તો તે વાત શું છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને જો તમને ગમે તો તેને શેર કરવાનું અને નીચે કમેન્ટ કરવાનું ના ભૂલતા...

બાળ ચૌપાલ

બાળ ચૌપાલ

આનંદને પોતાની કોઇ બહેન નથી. તે આ વિસ્તારના ગરીબ બાળકોને ભણાવે છે. બાળ ચોપાલ નામના અભિયાન હેઠળ તે આ બાળકોને વાંચતા લખતા શીખવે છે.

શિક્ષણથી વંચિત

શિક્ષણથી વંચિત

આનંદ જે બાળકોના પરિવારને ભણાવે છે તે બાળકોના માતાપિતા બન્ને કામ પર જાય છે માટે આ બાળકોએ ઘરે રહીને તેમનાથી નાના ભાઇ બહેનોનું ધ્યાન અને ઘરના કામ કરવાના હોય છે.

નવીન પ્રયાસ

નવીન પ્રયાસ

જેથી આ લોકો તેમને ઘર આંગણે ભણાવી રહ્યા છે. અને શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે.

શરૂઆત

શરૂઆત

જ્યારે આનંદ આ પ્રયાસ શરૂ કર્યો ત્યારે ધીરે ધીરે બાળકો તો અહીં આવવા લાગ્યા પણ સાત છોકરીઓ આવવાની મનાઇ કરી કે ઘરે બહું કામ હોય છે.

કેવી રીતે મનાવ્યા

કેવી રીતે મનાવ્યા

જેમ તેમ કરીને આનંદ તે લોકોને મનાવ્યા. અને તેમને ધીરે ધીરે શિક્ષા આપવાનું શરૂ કર્યું.

રાખડી બાંધવાની ઇચ્છા

રાખડી બાંધવાની ઇચ્છા

ત્યારે રક્ષાબંધનના અવસર પર ચંચલ નામની એક છોકરીએ આનંદને રાખડી બાંધવાની ઇચ્છા બતાવી. જેને આનંદે સહર્ષ સ્વીકારી લીધી.

સાત-સાત બહેનો

સાત-સાત બહેનો

હાલ તો આનંદને એક બે નહીં કુલ સાત સાત બહેનો છે. આમ બહેન વિહોણા આનંદને બહેન મળી ગઇ અને આ બહેનોને એક તેવો ભાઇ મળ્યો જે તેમના જીવનને સાચા અર્થમાં શિક્ષારૂપી જ્ઞાન આપી ઉજ્જવળ બનાવી રહ્યો છે.

આનંદ અને ચંચળ

આનંદ અને ચંચળ

ત્યારે પોતાની બહેન ચંચળ સાથે આનંદ શર્માનો આ ફોટો. જ્યાં ભાઇ-બહેનની સંબંધ શિક્ષાની શરૂ થયો.

English summary
This Rakshabandhan again a boy of Lucknow Anand Krishna has become inspiration for all those who want to do something for others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X