For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેસ પર સબસિડી માટે ભરવું પડશે ફોર્મ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 નવેમ્બરઃ ડિરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર રસોઇ ગેસ પર જે સબસિડી આપી રહ્યાં છે તેમના માટે તમને થોડીક મહેનત કરવી પડશે. કારણ કે ગ્રાહકોને સબસિડીના લાભ માટે બે ફોર્મ ભરવા પડશે. જે ગ્રાહકોની પાસે આધાર કાર્ડ છે, તેમણે ફોર્મ એક અને બે ભરવાના છે અને જેમના આધાર કાર્ડ નથી બન્યા, તેમને પણ સબસિટી માટે ફાર્મ ભરશે પરંતુ તેમને નંબર ત્રણ અને ચાર ફોર્મ ભરવા પડશે.

lpg-gas
જરૂરિયાત મંદોના ખાતાનું લિંક એજન્સી અને બેન્કથી કરવામાં આવશે. જેમની પાસે આધાર કાર્ડ હશે તેમના માટે સબસિટીનો લાભ લેવો આસાન હશે. પહેલી જાન્યુઆરીથી સબસિડીના હકદાર ગ્રાહકોને રસોઇ ગેસના ભાવ પૂરા ચૂકવવા પડશે, કારણ કે સબસિડીવાળી રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર થઇ જશે.

અહીં ભરી શકાય છે ફોર્મ
જાણકારી અનુસાર ગ્રાહકોને સબિસિડીનો લાભ લેવા માટે ફોર્મ ભરવા પડશે. ગ્રાહકોને આ ફોર્મ ભરવાની સુવિધા પોતાની ગેસ એજન્સી પાસે મળી શકે છે. આ અંગે ગ્રાહકો પોતાની ગેસ એજન્સી પાસેથી જાણકારી લઇ શકે છે.

English summary
According to rules people have to fill forms for taking LPG gas subsidy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X