For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: હૈદરાબાદમાં 16 વર્ષનો રેકોર્ડ તોડ વરસાદ

|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશ, તેલંગાણાના 3 જિલ્લામાં મંગળવારે થયેલા ભારે વરસાદ ઘણા લોકો માટે મોટી મુસીબત બની ગયો છે. ત્યાં હાલત પૂર જેવી થઇ ચુકી છે. હૈદરાબાદ, ગંટુર અને રંગા રેડ્ડી જિલ્લામાં લાખો લોકો વરસાદથી પ્રભાવિત થયા છે.

આ તસવીરોમાં જુઓ કે વરસાદના કારણે લોકો કેવી મથામણ કરી રહ્યા છે....

16 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

16 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

આપણે જણાવી દઈએ કે હૈદરાબાદમાં વરસાદે 16 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વરસાદમાં ગંટુર જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થયો છે. અહીંના લગભગ 10 હજાર લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.

6 કલાકમાં 20 સેન્ટિમીટર વરસાદ

6 કલાકમાં 20 સેન્ટિમીટર વરસાદ

રાહતકર્મી સતત રાહતના કાર્યો કરી રહ્યા છે અને લોકોને જલ્દી થી જલ્દી બહાર કાઢી રહ્યા છે. હૈદરાબાદમાં 6 કલાકમાં 20 સેન્ટિમીટર વરસાદ નોંધવામાં આવ્યો છે.

ઘણી જગ્યા પર પાણી ભરાયા

ઘણી જગ્યા પર પાણી ભરાયા

હૈદરાબાદમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે ઘણી બધી જગ્યા પર પાણીનો ઘેરાવો થઇ ગયો છે. રંગા રેડ્ડીમાં ભારી વરસાદને કારણે સ્કુલમાં રજા પણ આપી દેવામાં આવી છે.

રેસ્ક્યુ ઓપેરશન રાતભર ચાલતું રહ્યું

રેસ્ક્યુ ઓપેરશન રાતભર ચાલતું રહ્યું

ગંટુરમાં લોકોને બચાવવાનું રાહત ઓપેરશન રાતભર ચાલતું રહ્યું ઘણા લોકોને હેલીકૉપટર ઘ્વારા સુરક્ષિત જગ્યા પર પહોંચાડવાનું કામ ચાલતું રહ્યું.

હવામાન ખાતાએ જાહેર કર્યું એલર્ટ

હવામાન ખાતાએ જાહેર કર્યું એલર્ટ

હવામાન ખાતાએ 48 કલાકમાં ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર લારી દીધું છે.

બધા જ રેકોર્ડ તોડી નાખ્યા

બધા જ રેકોર્ડ તોડી નાખ્યા

હૈદરાબાદમાં બુધવારે રાત્રે 11 વાગ્યે વરસાદ ચાલુ થયો. ગુરુવારે સાંજે 4 થી 8 વાગ્યા સુધી બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. કેટલીક જગ્યા પર 7 થી 8 ફૂટ પાણી જમા થઇ ગયું.

મોટી મુસીબત

મોટી મુસીબત

આંધ્રપ્રદેશ, તેલંગાણાના 3 જિલ્લામાં મંગળવારે થયેલા ભારે વરસાદ ઘણા લોકો માટે મોટી મુસીબત બની ગયો છે.

English summary
Andhra Pradesh is facing flood like situation as heavy rain continued for the third day resulting in overflowing of lakes in Guntur district. Several train services were cancelled which include Faluknuma, Amaravati Express and some passenger trains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X