For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂરથી બેહાલ ઉત્તર ભારત, જુઓ તબાહીની તસવીરો...

|
Google Oneindia Gujarati News

આ સમયે આખું ઉત્તર ભારત પૂરનો પ્રકોપ સહન કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગો પ્રાકૃતિક આપદાની ઝપેટમાં છે. જેના કારણે જનજીવન ખોરવાય ગયું છે. ઘણી જગ્યા પર તો સ્થિતિ ખુબ જ ભયાનક બની ચુકી છે.

ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના 15 જિલ્લાઓ તો ખુબ જ ખરાબ રીતે પૂરની ઝપેટમાં છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો છેલ્લા 80 દિવસમાં લગભગ 102 લોકોની મૌત પૂરના કારણે થઇ ચુકી છે. આવો જ કંઈક હાલ બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં પણ છે.

તો નીચે જુઓ, પૂરથી બેહાલ ઉત્તર ભારતના તબાહી ની તસવીરો...

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં પૂરનું કારણ 1 જૂન થી 21 ઓગસ્ટ વચ્ચે થયેલો વધારે પડતો વરસાદ છે. જેના કારણે ઘણા જિલ્લાઓ પાણીમાં ડૂબી ગયા છે.

102 લોકોની મૌત

102 લોકોની મૌત

ખાલી મધ્યપ્રદેશમાં જ 80 દિવસમાં લગભગ 102 લોકોની મૌત પૂરના કારણે થઇ ચુકી છે.

બિહાર

બિહાર

બિહારમાં ગંગા નદી ખુબ જ ઉપર વહી રહી છે. જેના કારણે ગંગા કિનારે રહેવાવાળા લોકોને જગ્યા છોડી દેવા માટે કહી દેવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં પણ ઘણા જિલ્લાઓ પૂરના કારણે પાણીમાં ડૂબી ગયા છે.

વારાણસી

વારાણસી

વારાણસીના ફેમસ મણિકર્ણિકા અને હરિશ્ચન્દ્ર ઘાટ પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે અંતિમ સંસ્કાર અચાનક જ બંધ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરતના જિલ્લાઓમાં પૂરની હાલત પેદા થઇ ચુકી છે.

રાજસ્થાન

રાજસ્થાન

રાજસ્થાનમાં આમ જનજીવન પુરી રીતે અસ્તવ્યસ્ત થઇ ચૂક્યું છે. કેટલીક જગ્યાઓ પર તો હાલત ખુબ જ ગંભીર બની ચુકી છે.

English summary
Heavy rainfall triggers floods in parts of MP, UP, Bihar, Rajasthan and Gujarat , Here are pictures, have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X