For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિએ આપ્યો રાષ્ટ્રને સંદેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જાન્યુઆરી: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો છે. પ્રસ્તુત છે રાષ્ટ્રપતિના સંપૂર્ણ ભાષણનો વીડિયો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના રાષ્ટ્ર જોગ સંદેશની શરૂઆત કરતા જણાવ્યું કે 'મારા પ્યારા દેશવાસીઓ, 66મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર, હું ભારત અને વિદેશોમાં વસેલા આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. હું આપણી સશસ્ત્ર સેનાઓ, અર્ધ-સૈનિક દળો તથા આંતરિક સુરક્ષા દળોના સભ્યોને વિશેષ શુભેચ્છા પાઠવું છું.'

pranab mukherjee
26 જાન્યુઆરીનો દિવસ આપણા દેશની સ્મૃતિમાં એક ચિરસ્થાઇ સ્થાન ધરાવે છે, કારણ આ એ જ દિવસ છે જ્યારે આધુનિક ભારતનો જન્મ થયો હતો. મહાત્મા ગાંધીના નૈતિક તથા રાજનૈતિક નેતૃત્વને આધીન રાષ્ટ્રીય કોંગ્રેસે અંગ્રેજી રાજથી સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરતા ડિસેમ્બર, 1929માં પૂર્ણ સ્વરાજનો સંકલ્પ કર્યો હતો. 26 જાન્યુઆરી, 1930ના રોજ ગાંધીજીએ આખા દેશમાં સ્વતંત્રતા દિવસના રૂપમાં રાષ્ટ્રવ્યાપી સમારંભનું આયોજન કર્યું હતું. તે જ દિવસથી, દેશ ત્યાં સુધી દર વર્ષે આ દિવસે સ્વતંત્રતા સંઘર્ષને જારી રાખવાની શપથ લેતું રહ્યું જ્યાં સુધી આપણે આઝાદી પ્રાપ્ત ના કરી લીધી.

રાષ્ટ્રપતિનો સંપૂર્ણ સંદેશ સાંભળો વીડિયોમાં...

English summary
President of India Pranab Mukherjee addressed the nation on eve of Republic Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X