For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સોનિયા ગાંધી માત્ર પાંચમુ પાસ છે, કેમ્બ્રિજની ડિગ્રી નકલી: સ્વામી

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 26 જૂન: એક તરફ જ્યા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીની યેલ યૂનિવર્સિટીની ડિગ્રી પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આપને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે સોનિયા ગાંધીની કેમ્બ્રિજ ડિગ્રી પણ નકલી છે અને તેઓ માત્ર પાંચમુ ધોરણ જ પાસ છે. આ વાતનો દાવો ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી ઘણા સમય પહેલા કરી ચૂક્યા છે.

sonia gandhi
સ્વામીએ એક કાર્યક્રમ દરમિયાન બોલતા જણાવ્યું કે સોનિયા ગાંધીએ પોતાના એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીથી પીએચડીની પદવી હાસલ કરી છે. તેમણે જણાવ્યું કે આ મામલામાં મારી અરજી પર કોર્ટે મને જણાવ્યું હતું કે આ કેસ ઘણો જૂનો છે મારે મોટુ મન રાખીને આ મામલાને અહીં જ ખત્મ કરી દેવો જોઇએ. આ વીડિયોમાં 13.00 મિનિટ પર સ્વામીના નિવેદનને સાંભળી શકો છો.

સ્વામી અહીં જ ના અટક્યા તેમણે સોનિયા ગાંધીના જન્મસ્થળ પર પણ સવાલ ઉઠાવતા જણાવ્યું સોનિયાએ પોતાના પાસપોર્ટ અને ભારતીય નાગરિકતાના ફોર્મમાંા અલગ અલગ જાણકારી આપી છે. એટલું જ નહીં તેમણે જણાવ્યું કે સોનિયાની ભારતીય નાગરિકતા કાનૂનના સેક્શન 10 હેઠળ ભારતની નાગરિકતા ખત્મ કરી દેવી જોઇએ.

જુઓ વીડિયો...

English summary
Subramanian Swami exposes Sonia Gandhi education qualification and her birth, Swami claims she studied only till class 5th.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X