સર્વે : શું મોદી સરકારનો નોટરદ્દ કરવાનો નિર્ણય યોગ્ય છે?

નોટરદ્દ થયા પછી તમારી શું પ્રતિક્રિયા છે તે અંગે આ અમને જણાવો. આપો આ સર્વેના જવાબો.

Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટને રદ્દ કરવાની રાતો રાત જાહેરાત કરતા તમારા મારા જેવા સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. કાળા નાણાં પર સંકજો કસવા માટેનો સરકારનો આ પ્રયાસ તમારી દ્રષ્ટ્રિએ યોગ્ય છે કે નહીં તે અંગે અમને જણાવો. નીચેના આ સર્વે ના જવાબો આપી સરકારના આ નિર્ણય અંગે તમારી પ્રતિક્રિયા શું છે તે અમને જણાવો.

demonetisation

English summary
while the government says demonetisation would help in the long run, there are complaints about its implementation. What do you think about demonetisation.tell us.
Please Wait while comments are loading...