For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: હરિયાણા સરકારને મોં છુપાવવું પડ્યું જ્યારે એક એન્કરે...

ઘૂંધટ મામલે હરિયાણા સરકારે જાહેર કરી વિવાદાસ્પદ જાહેરાત. એક ચેનલની એન્કરે ઘૂંધટ પહેરી કર્યો તેનો વિરોધ. હાલ આ વીડિયો થઇ રહ્યો છે વાયરલ તમે પણ જુઓ અહીં.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ હરિયાણા સરકારએ એક જાહેરાત બહાર પાડી છે જેમાં લખવામાં આવ્યું છે કે "ઘૂંઘટ કી આન-બાન, મ્હારી હરિયાણા કી પહચાન" જો કે આ જાહેરાત બહાર પાડતા અનેક વિરોધ પણ થવાના શરૂ થઇ ગયા છે. પણ આ જાહેરાતનો વિરોધ ટોક ઓફ ટાઉન ત્યારે બની ગઇ જ્યારે એક મહિલા ન્યૂઝ એન્કરે આ જાહેરાતના વિરોધમાં ઘૂંઘટ ઓઢીને ન્યૂઝ વાંચ્યા. વિરોધ કરવાની આ રીતે હાલ ઝડપથી સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
આ મહિલા ન્યૂઝ એન્કરનું નામ છે પ્રતિમા દત્ત. જેમણે ઘૂંઘટ ઓઢીને ન્યૂઝ વાંચતા કહ્યું કે આ ઘૂંઘટથી કંઇ પણ દેખાવવું મુશ્કેલ છે. અને આ એક મજબૂરી લાગે છે.

Pratima datt

કોઇ તેને પરંપરા કહે છે કોઇ સમાજની બેડીઓ પણ આ ઘૂંઘટ નહીં એક બેડી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ હરિયાણા સરકાર બેટી બચાવો બેટી પઢાવો જેવા અભિયાનોની વાત કરે છે. ત્યારે આવા અભિયાનનો શું મતલબ છે જ્યારે તમારા ઓળખ ઘૂંધટમાં જ સમાઇને રહી જાય છે.

 Haryan ad

ત્યારે જ આ મહિલા એન્કર હરિયાણા સરકારનો ઘૂંઘટ ઓઢવાનો હુકમ માનવાનો વિરોધ કર્યો હતો. પ્રતિમા એસટીવી ન્યૂઝની એક્ઝીક્યૂટીવ એડિટર છે. ત્યારે જુઓ પ્રતિમાનો આ વીડિયો...

English summary
Haryana news anchor Pratima Dutta reads news bulletin wearing a veil to protest Haryana govt. Watch video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X