રાષ્ટ્રપતિના હસ્તે વિરાટ કોહલીને પદ્મશ્રી એવોર્ડ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીને પદ્મશ્રી એવોર્ડ તથા ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા.

Subscribe to Oneindia News

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી ને પદ્મશ્રી એવોર્ડ તથા ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

virat kohli

એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારને પણ પદ્મ વિભૂષણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યાં હતા.

અહીં વાંચો - GST લાગુ થયા બાદ શું થયું સસ્તું, શું થયું મોંઘુ?

pranab mukharjee

sharad

English summary
Virat Kohli receives Padma Shri award at Rastrapati Bhavan, Delhi.
Please Wait while comments are loading...