For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના ઇન્ટેલિજન્સ વિભાગના પ્રથમ મુસ્લિમ ચીફની વિદાય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): ગૃહ મંત્રાલયના મુખ્યાલયમાં કાલે સાંજે કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહે વરિષ્ઠ આઇપીએસ અધિકારી એસ. આસિફ ઇબ્રાહિમને ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇ બી)ના પ્રમુખ પદથી વિદાયના અવસર પર ગળે લગાવી લીધા. તેમણે કહ્યું કે મેં તેમના જેવા મહેનતી અને શાનદાર અવસર જોયા છે.

ઇબ્રાહિમ એટલા મહત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મુસ્લિમ ઓફિસર હતા. તે ખૂબ મહેનતી ઓફિસર હતા. ઇબ્રાહિમ 1977 બેચના આઇપીએસ અધિકારી હતા. તેમણે આઇબીની વિભિન્ન શાખાઓમાં કામ કર્યું. તેમણે નેહચાલ સંધૂનું સ્થાન લીધું.

asif-ibrahim

વધુ સંન્માનિત થયા
ઇબ્રાહિમ ઉપરાંત ગૃહમંત્રાલયમાં આયોજિત એક સમારોહમાં સેવા નિવૃત થઇ રહેલા ભારત-તિબ્બત સીમા બળના મહાનિર્દેશક શ્રી સુભાષ ગૌસ્વામીને સમ્માનિત કર્યા. આ અવસર પર શ્રી રાજનાથ સિંહે તેમનું સ્થાન લેનાર અધિકારીઓ શ્રી રાજિંદર ખન્ના (સચિવ) તથા દિનેશ્વર શર્મા, નિર્દેશક આઇબીનું સ્વાગત પણ કર્યું. ગૃહ રાજ્ય મંત્રી શ્રી કિરણ રિજીજૂ, કેન્દ્રિય ગૃહ સચિવ શ્રી અનિલ ગૌસ્વામી, સચિવ (બોર્ડર મેનેજમેન્ટ) શ્રીમતિ સ્નેહલતા કુમાર અને ગૃહ મંત્રાલય તથા કેન્દ્રિય પોલીસ બળોના ઉચ્ચાધિકારી પણ આ અવસર પર હાજર હતા. જાણકારોનું કહેવું છે કે સરકાર રિટાયર થયેલા ઓફિસરોને કોઇ મહત્વપૂર્ણ જાણકારી આપી શકાય છે.

English summary
Farewell to first Muslim IB chief Asif Ibrahim. Ibrahim was a 1977 batch IPS officer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X