For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના નોર્થ બ્લોકમાં લાગી આગ

|
Google Oneindia Gujarati News

north block
નવી દિલ્હી, 19 ઓક્ટોબર: દિલ્હીના નોર્થ બ્લોકમાં નાણાં મંત્રાલયની ઓફીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ 138 નંબરના રૂમમાં લાગી હતી. જોકે આગની તિવ્રતા ઓછી હોવાના કારણે કોઇ ભારે નુકસાન થયું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના નોર્થ બ્લોકમાં 138 નંબરના રૂમમાં આ આગ લાગી હતી. શોકસર્કિટના કારણે આ આગ લાગી હતી. જોકે આગ લાગવાની જાણ થતા તુરંત પાંચ ફાયર બ્રિગેડની ગાડીયો આવી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

જોકે નાણાંમંત્રાલયમાં લાગેલી આ આગમાં કોઇ દસ્તાવેજી નુકસાન થયું નથી.

English summary
A minor fire broke out in North Block in office of Ministry of Finance on friday afternoon, but there was no casualty or major damage in the incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X