For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઇ રાજધાની દિલ્હી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સવારે ધુમ્મસ છવાયેલુ રહ્યું અને ન્યૂનતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી વધારે 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ. ભારતીય હવામાન વિભાગ(આઇએમડી) અનુસાર, સવારે 8.30 વાગ્યે દ્રશ્યતા ઘટીને 200 મીટર સુધી પહોંચી ગઇ. ઉત્તર રેલવે અનુસાર, રાષ્ટ્રીય રાજધાની તરફ આવનારી 22 રેલગાડી નિયત સમય કરતા મોડી ચાલી રહી છે. અધિકતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

વાતાવરણમાં આદ્રરતા સવારે 8.30 વાગ્યે 100 ટકા નોંધાઇ. બીજી તરફ મંગળવારે અધિકત તાપમાન સામાન્યથી એક ડિગ્રી વધારે 22.1 સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી અધિક આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. મધ્ય પ્રદેશમાં ઉપરી હવાઓમાં દબાણ આવાથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેનાથી ઠંડી વધવાની સંભાવના છે. રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર બદલાવ આવ્યો છે. બુધવારે અહીં આકાશ પર વાદળો છવાયેલા રહ્યા છે તો ક્યાંક તડકો જોવા મળી રહ્યો છે.

મંગળવાર-બુધવાર દરમિયાન રાત્રે રાજધાની ભોપાલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થવાથી ફરી એકવાર તાપમાનમાં ઘટાડો આવ્યો છે, જેનાથી ઠંડી વધવાની સંભાવના છે. મંગળવારની તુલનામાં બુધવારે સવારે વધું ઠંડી હતી. હવામાન વિભાગ અનુસાર, ઠંડી સાથે ધુમ્મસ પણ વધી શકે છે. તેમજ વાદળ છવાયેલા રહેશે. તો ચાલો તસવીરો થકી જોઇએ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા દિલ્હીને.

રસ્તા થયા જામ

રસ્તા થયા જામ

ધુમ્મસના કારણે ઓફિસ જવા નિકળેલા લોકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો

ધીમી રફતાર

ધીમી રફતાર

ધુમ્મસના કારણે રાજપથ પર ધીમી ગતિએ ચાલી રહેલા વાહન

ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી રાજધાની દિલ્હી

ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી રાજધાની દિલ્હી

ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી દેશની રાજધાની દિલ્હી

English summary
A thick blanket of fog continues to envelope the national capital affecting vehicular movement due to low visibility on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X