For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશની રાજધાનીમાં ગાર્ડને ગોળી મારી ધોળે દિવસે દોઢ કરોડની લૂંટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 નવેમ્બર: દિલ્હીમાં ગુનેગારોએ મજબોત ઇરાદાઓને દર્શાવતી વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. તાજી ઘટનામાં શનિવારે ધોળેદિવસે ડીયૂના નોર્થ કેમ્પસ પાસે સ્થિત કમલા નગરના એક એટીએમ કેશવાનમાંથી 2 કરોડ રૂપિયા લૂંટી લેવામાં આવ્યા અને એટીએમના ગાર્ડની હત્યા કરી દેવામાં આવી.

ટીવી ચેનલા અનુસાર કેટલાક અજાણ્યા લોકોએ ધોળેદિવસે એટીએમ કિયોસ્કની બહાર ઉભેલી કેશ વાન પર ગોળીઓ ચલાવી જેમાં એટીએમના ગાર્ડનું મોત નિપજ્યું. ગાર્ડને ગોળી માર્યા બાદ લુંટારાઓએ વાનમાંથી 2 કરોડ રૂપિયા લૂંટી લીધા.

atm-mahine

આ ઘટના કમલા નગર સ્થિત સિટી બેંકના એટીએમમાં થઇ. ધોળે દિવસે જે પ્રકારે બિન્દાસરીતે લુંટારાઓએ આ ઘટનાને અંજામ આપ્યું તેનાથી રાજધાનીની સુરક્ષા વ્યવસ્થાને લઇને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં સાઉથ દિલ્હીની ડિફેંસ કોલોનીમાં હથિયારબંધ બદમાશોએ ધોળેદહાડે આઇસીઆઇસીઆઇ બેંકની 5 કરોડ રૂપિયા ભરેલી એટીએમ વાન લૂંટી લીધી હતી. બદમાશોનો વિરોદહ કરતાં ગાર્ડને ગોળી મારી દિધી હતી.

English summary
In daylight city bank atm is robbed 1.5 crore in national capital, atm guard was shot, admitted in hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X