For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

લોકોને હણનાર પોતે હણાઇ ગયો, શેરને માથે સવાશેર ભટકાઇ ગયો!

Google Oneindia Gujarati News

આપણે એવા કિસ્સા તો ઘણા સાંભળ્યા અને જોયા હશે કે અજગર દ્વારા બકરી, હરણ અહીં સુધી ગાય ગળી ગયો હોય અને તેને ગળ્યા બાદ બિચારો અજગર પોતાની જગ્યાએથી હલી પણ નથી શકતો. એક બાજું જ્યાં અજગરની શક્તિ સામે ભલભલા લોકો પાણી ભરવા લાગે છે, ત્યાં જરૂરી નથી કે અજગરનો દાવ હંમેશા નિશાના પર જ લાગે. પરંતુ ક્યારેક શેરને માથે પણ સવા શેર મળે છે. કઇક આવું જ અજગરની સાથે પણ બન્યું.

ડેલી મેલ અનુસાર, ફ્લોરિડામાં એક અજગર, અને મગરની વચ્ચે લડાઇ થઇ ગઇ. એવરગ્લેડ્સ નેશનલ પાર્કના ફેસબુક પર એક ફોટો પબ્લિશ કરવામાં આવી છે જે ઘડિયાળ અને અજગરની વચ્ચે થયેલા યુદ્ધને દર્શાવે છે.

python and crocodile
ફેસબુક પર પ્રકાશિત સંદેશ અનુસાર આ બર્મીસ અજગર એવરગ્લેડ્સ નેશનલ પાર્કનો ન્હોતો. અજગર અંગે એક પ્રમુખ વાત એ છે કે તે પોતાના રસ્તામાં આવનારી તમામ વસ્તુઓને ખાવાની કોશિશ કરે છે. સંભવ છે કે આ મામલો પણ કંઇક એવો જ રહ્યો હશે, પરંતુ અજગરનો આ વખતે દાવ ઉલટો પડી ગયો અને મગરે અજગરને મારી નાખ્યો.

આ પાર્ક ખૂબ મોટો છે માટે એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે અત્રે જાનવરોની કેટલી બાહરી પ્રજાતિઓ છે. બર્માના આ અજગરોની લંબાઇ લગભગ 23 ફૂટ સુધી હોઇ શકે છે. જ્યારે અમેરિકન મગરની લંબાઇ 18 ફૂટ સુધી હોઇ શકે છે.

Post by Everglades National Park.

English summary
Crocodile kills python Everglades National Park In Florida.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X