For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનની હોટલમાં બ્લાસ્ટ, માંડ-માંડ બચ્યા ઝરદારી

|
Google Oneindia Gujarati News

લંડન, 22 નવેમ્બર: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી બાલ-બાલ બચી ગયા. બ્રિટેનની રાજધાની લંડન સ્થિત જે ફાઇવસ્ટાર હોટલમાં તેઓ રોકાયા હતા, તે હોટલમાં આજે સવારે જોરદાર બ્લાસ્ટ થઇ ગયો. પરંતુ સારી વાત એ રહી કે બ્લાસ્ટમાં ઝરદારી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહ્યા.

zardaru
જોકે લંડનમાં ઝરદારી હયાત રેજન્સી હોટલમાં રોકાયા છે. આજે સવારે ત્યાં ગેસ લિકેઝના કારણે એક બ્લાસ્ટ થયો. પરંતુ આ બ્લાસ્ટમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી બાલ બાલ બચી ગયા. જોકે આ ઘટનામાં 14 અન્ય લોકો ઘાયલ થયા છે.

ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે આ ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. જે સમયે આ ઘટના ઘટી તે સમયે હોટલમાં તેઓ હાજર ન્હોતા. આ હળવો વિસ્ફોટ હોટલના બેસમેંટમાં બનેલા રસોઇ ઘરમાં થયો હતો.

English summary
At least 14 people were injured in a suspected gas explosion at the Hyatt Regency hotel in Central London where former president Asif Ali Zardari was staying on Friday night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X