For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં રમાઇ રંગોની હોળી

|
Google Oneindia Gujarati News

ભારતભરમાં જ નહીં પાકિસ્તાનમાં પણ છવાયો હોળીનો રંગ. ગુલાલે લાલ થયા પાકિસ્તાની હિદુંઓના ગાલ. હોળીનો આ રંગીલો તહેવાર ભારે ધામધૂમ અને હર્ષઉલ્લાસથી લાહૌર અને કરાંચીના હિન્દુઓ દ્વારા પાકિસ્તાનમાં ઉજવવામાં આવ્યો.

holi

ટીમ પાકિસ્તાન હિન્દુ સેવા અને પ્રોગેસિવ હ્યૂમન ફાઉન્ડેશન દ્વારા આ હોળીના પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં થોડા સમય પહેલા અહીં શિવરાત્રિ પર્વની પણ ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

પાકિસ્તાની હિંદુ સંગઠનના નેતા અમરનાથ રંધાવા કહ્યું હતું કે પાકિસ્તાનમાં હિદુંઓના તમામ પર્વને ઉજવવામાં આવે છે. અને તેમને આવું કરતા અહીં કોઇ રોકી નથી શકતું. નોંધનીય છે કે પાકિસ્તાનમાં લગભગ 8 લાખ હિદુંઓની વસ્તી છે. સૌથી વધુ હિંદુ વસ્તી અહીંના સિંધ પ્રાન્તમાં છે.

English summary
Hindus are celebrating Holi in a big way in Pakistan. They celebrated Shivratri also recently.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X