For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇઝરાયલના પ્રધાનમંત્રીએ આપી ઇરાન પર હુમલાની ચેતવણી

|
Google Oneindia Gujarati News

pm israel
જેરુસલેમ, 16 જુલાઇ : ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે ઇરાન પરમાણું હથિયાર બનાવવાના નજીક આવી રહ્યો છે જે વૈશ્વિક સમૂહ માટે ચિંતાનો વિષય છે. તેમણે ચેતવણીભર્યા શબ્દોમાં જણાવ્યું કે તેમનો દેશ આના પર પ્રતિબંધ લગાવવા માટે તેહરાનની સામે એકતરફી કાર્યવાહી કરી શકે છે, ભલે અમેરિકા કંઇ કરે કે નહીં.

એક સમાચાર ચેનલના અનુસાર, અમેરિકન સમાચાર ચેનલે રવિવારે નેતન્હાહુના હવાથી જણાવ્યું કે તે ખતરાની સીમા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે હજી એનું પરિક્ષણ કર્યું નથી.

નેતન્યાહુએ આગળ જણાવ્યું છે કે તેઓ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પૂરી કરવાનની નજીક છે. તથા તેમને બહુત શબ્દોમાં એ જણાવવું પડશે કે તેમને આવું કરવા દેવામાં આવશે નહીં.

નેતન્યાહુએ જણાવ્યું કે ઇઝરાયલે વોશિંગ્ટનથી પણ ઓછો સમય આપ્યો છે, તથા ઇરાનના વિવાદિત પરમાણું કાર્યક્રમને રોકવા માટે નિર્ધારિત સમય પર એકતરફી કાર્યવાહી કરી શકે છે. આ રીતે નેતન્યાહુએ ઇરાનને સીધી રીતે ચેતવણી આપી દીધી છે.

English summary
Israeli Prime Minister warns Iran over nuclear weapon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X