For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાફિઝ સઇદે ગાયનું કતલ કરીને કહ્યું-'ઈદ મુબારક', જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

લાહૌર, 7 ઓક્ટોબર: બકરી ઇદવાળા દિવસે બકરાની કુર્બાની વિશે તો આપે સાંભળ્યું જ હશે. પરંતુ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇસે સોમવારે એક અલગ જ પ્રકારે બકરી ઇદની શુભેચ્છા લોકોને આપી.

રમાઇ હતી 1996 વર્લ્ડ કપની ફાઇનલ
હાફિઝે લાહૌરના ગદ્દાફી સ્ટેડિયમમાં બકરી ઇદના અવસરે બકરાની જગ્યાએ ગાયની કુર્બાની આપી છે. હાફિઝની આ હરકતની તસવીર પણ તેના ઓફિસિયલ ટ્વિટર પેજ પર પણ ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે ગદ્દાફી સ્ટેડિયમ એ સ્ટેડિયમ છે જ્યાં વર્ષ 1996ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાની ટીમને હરાવીને શ્રીલંકા પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. સાથે જ વર્ષ 2009માં શ્રીલંકા ક્રિકેટ ટીમ પર આ જ સ્ટેડિયમ પર આ જ સ્ટેડિયમમાં આતંકી હુમલો થયો હતો.

ભારતીય સેનાની પણ કરી ટિખળ
હાફિઝ સઇદ જે લશ્કરનો વડો છે તે ભારત માં 26/11 જેવા ઘણા આતંકી કાવતરાને અંજામ આપનાર સંગઠન છે. હાફિઝે ત્યાર બાદ આ જ સ્ટેડિયમમાં પોતાના સમર્થકોની સાથે નમાઝ અદા કરી અને રેલીને સંબોધિત કરી.

હાફિઝ સઇદે આ અવસરે બે એવા ટ્વિટ કર્યા છે જેમાં તેણે ભારતીય સેનાને પોતાના નિશાના પર લીધા છે. હાફિઝે પોતાના ટ્વિટર પેજ પર લખ્યું છે કે પૂર પીડિતો માટે મોકલવામાં આવેલી રાહત સામગ્રીવાળી ટ્રકોને રોકનાર ભારતીય સેનાના પર શરમ છે.

મોદી સિઝફાયર ઉલ્લંઘન માટે જવાબદાર
હાફિઝ સઇદે મંગળવારે વધુ એક ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં હાફિઝે જણાવ્યું છે કે ભારત તરફથી સતત થઇ રહેલા સીઝફાયર વાયોલેશન માટે તેઓ ભારતની નિંદા કરે છે. હાફિઝે લખ્યું છે કે અત્યારે ભારતમાં નરેન્દ્ર મોદી સરકારનો અસલી ચહેરો બધાની સામે આવી રહ્યો છે. સાથે જ તેણે પાકિસ્તાની સેનાને તેના માટે જડબા તોડ જવાબ આપવા જણાવ્યું છે.

હાફિઝની કર્તુત જુઓ તસવીરોમાં...

હાફિઝે ગાયની કુર્બાની આપી

બકરી ઇદવાળા દિવસે બકરાની કુર્બાની વિશે તો આપે સાંભળ્યું જ હશે. પરંતુ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇસે સોમવારે એક અલગ જ પ્રકારે બકરી ઇદની શુભેચ્છા લોકોને આપી. હાફિઝે લાહૌરના ગદ્દાફી સ્ટેડિયમમાં બકરી ઇદના અવસરે બકરાની જગ્યાએ ગાયની કુર્બાની આપી છે. હાફિઝની આ હરકતની તસવીર પણ તેના ઓફિસિયલ ટ્વિટર પેજ પર પણ ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.

રમાઇ હતી 1996 વર્લ્ડ કપની ફાઇનલ

રમાઇ હતી 1996 વર્લ્ડ કપની ફાઇનલ

અત્રે નોંધનીય છે કે ગદ્દાફી સ્ટેડિયમ એ સ્ટેડિયમ છે જ્યાં વર્ષ 1996ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાની ટીમને હરાવીને શ્રીલંકા પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. સાથે જ વર્ષ 2009માં શ્રીલંકા ક્રિકેટ ટીમ પર આ જ સ્ટેડિયમ પર આ જ સ્ટેડિયમમાં આતંકી હુમલો થયો હતો.

ભારતીય સેનાની પણ કરી ટિખળ

હાફિઝ સઇદ જે લશ્કરનો વડો છે તે ભારત માં 26/11 જેવા ઘણા આતંકી કાવતરાને અંજામ આપનાર સંગઠન છે. હાફિઝે ત્યાર બાદ આ જ સ્ટેડિયમમાં પોતાના સમર્થકોની સાથે નમાઝ અદા કરી અને રેલીને સંબોધિત કરી. હાફિઝ સઇદે આ અવસરે બે એવા ટ્વિટ કર્યા છે જેમાં તેણે ભારતીય સેનાને પોતાના નિશાના પર લીધા છે. હાફિઝે પોતાના ટ્વિટર પેજ પર લખ્યું છે કે પૂર પીડિતો માટે મોકલવામાં આવેલી રાહત સામગ્રીવાળી ટ્રકોને રોકનાર ભારતીય સેનાના પર શરમ છે.

મોદી સિઝફાયર ઉલ્લંઘન માટે જવાબદાર

હાફિઝ સઇદે મંગળવારે વધુ એક ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં હાફિઝે જણાવ્યું છે કે ભારત તરફથી સતત થઇ રહેલા સીઝફાયર વાયોલેશન માટે તેઓ ભારતની નિંદા કરે છે. હાફિઝે લખ્યું છે કે અત્યારે ભારતમાં નરેન્દ્ર મોદી સરકારનો અસલી ચહેરો બધાની સામે આવી રહ્યો છે. સાથે જ તેણે પાકિસ્તાની સેનાને તેના માટે જડબા તોડ જવાબ આપવા જણાવ્યું છે.

ભારતીય સેનાને પોતાના નિશાના પર લીધા

હાફિઝ સઇદે આ અવસરે બે એવા ટ્વિટ કર્યા છે જેમાં તેણે ભારતીય સેનાને પોતાના નિશાના પર લીધા છે. હાફિઝે પોતાના ટ્વિટર પેજ પર લખ્યું છે કે પૂર પીડિતો માટે મોકલવામાં આવેલી રાહત સામગ્રીવાળી ટ્રકોને રોકનાર ભારતીય સેનાના પર શરમ છે.

English summary
Lashkar chief Hafiz Saeed slaughters a cow on the occasion of Eid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X