અમેરિકન પુરૂષે દાન કર્યું વિશ્વનું સૌથી મોટું લિંગ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 7 મે: સમાચારનું હેડિંગ વાંચ્યા બાદ તમને હસવાનું આવશે, પરંતુ આ સત્ય છે અને તે પણ વિચિત્ર. જી હાં આઇસલેંડના મ્યુઝિયમના સમાચાર છે, જ્યાં દુનિયાના તે વ્યક્તિએ પોતાનું લિંગ દાન આપવાનો હુંકારો પુર્યો છે.

સૌથી પહેલાં અમે તમને જણાવી દઇએ કે મૈનહૈટન, યુએસએના રહેવાસી જોનાહ ફૈલ્કન તે વ્યક્તિ છે, જેનું લિંગ દુનિયામાં સૌથી લાંબું છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેનું નામ દાખલ છે. તેના લિંગની લંબાઇ 34 સેન્ટીમીટર એટલે કે 13.39 ઇંચ છે. 43 વર્ષીય જોનાહે આઇસલેંડના મ્યૂઝિયમને પત્ર લખીને કહ્યું છે, ''મને ખુશી થશે કે કોઇ મારા મૃત્યું બાદ મારું લિંગ તમારા મ્યૂઝિયમમાં સાચવીને રાખવામાં આવે. તેના માટે જે પણ કાગળી કાર્યવાહી કરવી છે, તેના માટે હું તૈયાર છું.''

આ સમાચાર બાદ જ્યારે અમેરિકન ઓનલાઇન હફિંગટન પોસ્ટે જોનાહનો ઇન્ટરવ્યું કર્યો તેણે કહ્યું ''આ મ્યુઝિયમમાં તમામ જાનવારોના લિંગ તથા પ્રાઇવેટ પાર્ટસ રાખવામાં આવ્યા છે, મને ખુશી થશે કે જો મારું લિંગ વ્હેલ અને રિંછોના લિંગ વચ્ચે રાખવામાં આવે અને ત્યાં લખવામાં આવે 'જોનાહ એડ ધ વ્હેલ્સ'' અને હું ઇચ્છું છું કે કુરતે જે મને આપ્યું છે, તેને આગામી જનરેશન જુએ.''

man-611

મ્યૂઝિયમના અધિકારીઓએ કહ્યું કે જેવી રીતે લોકો પોતાની આંખો અથવા શરીર દાન કરે છે તે પ્રકારે આ મ્યૂઝિયમને પણ કોઇપણ પોતાનું લિંગ દાન કરી શકે છે. તેના માટે કેટલીક શરતો રાખવામાં આવી છે, જેને પુરી કરવી જરૂરી હોય છે.

English summary
The man with the largest documented penis in the world has agreed to donate it to a museum after his death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X