For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી - નવાઝે મિલાવ્યો હાથ અને તાળીઓથી ગુંજી ઊઠ્યો હૉલ

|
Google Oneindia Gujarati News

કાઠમાંડૂ, 27 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફે ગુરુવારે અત્રે સાર્ક રિટ્રીટમાં માત્ર હાથ મિલાવ્યા અને એક બીજાને અભિવાદન કર્યું. પરંતુ બંને કટ્ટર દેશોના વડાપ્રધાને એકબીજાને હાથ મિલાવતા જ આખો હૉલ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો.

નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ લગભગ 35 સેકંડ સુધી હાથ મીલાવતા રહ્યા. મોદીએ નવાઝને દિલ્હીમાં પોતાના સપથ ગ્રહણ સમારંભમાં આવવા માટે અભિનંદન પાઠવ્યા. બંને દેશોની વચ્ચે વાતચીતના મામલા પર મોદીએ શરીફને જણાવ્યું કે સમય આવતા હું જવાબ આપીશ. અત્રે નોંધનીય છે કે નેતાઓની વચ્ચે આ મુલાકાત નેપાળના પીએમ સુશીલ કોઇરાલાની પહેલ પર થઇ.

બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને આજે એક નિવેદનમાં જણાવ્યું કે 2016ના સાર્ક સમિટમાં પીએમ મોદી પાકિસ્તાન જશે. અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાનની સાથે સાર્થક વાતચીત થાય. ભારત પાકિસ્તાનની સાથે શાંતિપૂર્ણ સંબંધ ઇચ્છે છે. જોકે સાર્ક ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાતચીતનું ફોરમ નથી.

નવાઝ શરીફે જણાવ્યું કે બંને દેશોના લોકોને અમારી પાસે ઘણી અપેક્ષાઓ છે. દિલ્હીની મુલાકાત સારી રહી અને ભારત સાથે વાતચીતને આગળ લઇ જવા માંગું છું. તેમણે જણાવ્યું કે સરહદ પર ફાયરિંગ બાદ વાતચીત રદ્દ થવાથી ઝટકો લાગ્યો અને દુ:ખ થયું.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ છ મહીના પહેલા જ ભારતમાં ઊર્જા સાથે મળ્યા હતા. આની પહેલા બુધવારે અત્રે સાર્ક સંમેલનના ઉદઘાટન સત્રમાં બંને નેતાઓને સાર્વજનિક રીતે એકબીજાને ટાળતા જોવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે બંને નેતા જ્યારે અત્રે પહોંચ્યા બાદ પહેલી વાર મળ્યા તો બંનેએ એકબીજાને અભિવાદન કર્યું. સાર્કના શિખર સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનોની વચ્ચે ઊર્જાની કમી જોવા મળી રહી હતી.

જુઓ તસવીરોમાં...

મોદી - નવાઝે મિલાવ્યો હાથ અને તાળીઓથી ગુંજી ઊઠ્યો હૉલ

મોદી - નવાઝે મિલાવ્યો હાથ અને તાળીઓથી ગુંજી ઊઠ્યો હૉલ

મોદી - નવાઝે મિલાવ્યો હાથ અને તાળીઓથી ગુંજી ઊઠ્યો હૉલ

મોદી - નવાઝે મિલાવ્યો હાથ

મોદી - નવાઝે મિલાવ્યો હાથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફે ગુરુવારે અત્રે સાર્ક રિટ્રીટમાં માત્ર હાથ મિલાવ્યા અને એક બીજાને અભિવાદન કર્યું. પરંતુ બંને કટ્ટર દેશોના વડાપ્રધાને એકબીજાને હાથ મિલાવતા જ આખો હૉલ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો.

મોદી - નવાઝે મિલાવ્યો હાથ

મોદી - નવાઝે મિલાવ્યો હાથ

નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ લગભગ 35 સેકંડ સુધી હાથ મીલાવતા રહ્યા. મોદીએ નવાઝને દિલ્હીમાં પોતાના સપથ ગ્રહણ સમારંભમાં આવવા માટે અભિનંદન પાઠવ્યા. બંને દેશોની વચ્ચે વાતચીતના મામલા પર મોદીએ શરીફને જણાવ્યું કે સમય આવતા હું જવાબ આપીશ. અત્રે નોંધનીય છે કે નેતાઓની વચ્ચે આ મુલાકાત નેપાળના પીએમ સુશીલ કોઇરાલાની પહેલ પર થઇ.

મોદી - નવાઝે મિલાવ્યો હાથ અને તાળીઓથી ગુંજી ઊઠ્યો હૉલ

મોદી - નવાઝે મિલાવ્યો હાથ અને તાળીઓથી ગુંજી ઊઠ્યો હૉલ

બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને આજે એક નિવેદનમાં જણાવ્યું કે 2016ના સાર્ક સમિટમાં પીએમ મોદી પાકિસ્તાન જશે. અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાનની સાથે સાર્થક વાતચીત થાય. ભારત પાકિસ્તાનની સાથે શાંતિપૂર્ણ સંબંધ ઇચ્છે છે. જોકે સાર્ક ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાતચીતનું ફોરમ નથી.

મોદી - નવાઝે મિલાવ્યો હાથ

મોદી - નવાઝે મિલાવ્યો હાથ

અને તાળીઓથી ગુંજી ઊઠ્યો હૉલ

મોદી - નવાઝે મિલાવ્યો હાથ

મોદી - નવાઝે મિલાવ્યો હાથ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે બંને નેતા જ્યારે અત્રે પહોંચ્યા બાદ પહેલી વાર મળ્યા તો બંનેએ એકબીજાને અભિવાદન કર્યું. સાર્કના શિખર સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનોની વચ્ચે ઊર્જાની કમી જોવા મળી રહી હતી.

English summary
Prime Minister Narendra Modi and Pakistani premier Nawaz Sharif shook hands and met briefly during the retreat at the Saarc summit on Thursday, a day after Modi conspicuously avoided Sharif while he met five other South Asian leaders here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X