For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: નેપાળમાં ભડકી હિંસા, 17 પોલીસકર્મી સહિત 20ના મોત

|
Google Oneindia Gujarati News

કાઠમાંડુ, 25 ઓગસ્ટ: નેપાળમાં થારૂહાટ રાજ્યની માંગને લઇને કેલાલી જિલ્લામાં થયેલ હિંસક પ્રદર્શનમાં 17 પોલીસકર્મીઓ સહિત 20 લોકોના મોત થઇ ગયા છે. મૃતકોમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને ત્રણ પ્રદર્શનકારીઓનો પણ સમાવેશ થાય છે.

nepal
અથડામણમાં 100થી વધારે લોકો ઝખ્મી થયા છે. મરનારાઓમાં 17 પોલીસકર્મીઓમાં એક વરિષ્ઠ પોલીસ અધિક્ષકનો પણ સમાવેશ થાય છે. થારૂહાટ પ્રદર્શનકારીઓ અને પોલીસની વચ્ચે ઝડપ કૈલાલી જિલ્લાના ટીકાપુર નામના સ્થાન પર થઇ. નેપાળમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસા ચાલી રહી છે.

ખાસ કરીને તરાઇ વિસ્તારમાં ભીષણ તણાવની સ્થિતિ છે. નેપાળમાં સંવિધાન બનાવવાનું કામ આખરી ઓપમાં છે. દેશમાં છ રાજ્યોની વાત કરવામાં આવી રહી છે. તેનાથી ભારતીય મૂળના મધેશી સમુદાય અને થારૂ સમુદાયમાં નારાજગી છે. બંને પોત-પોતાના રાજ્યો પણ ઇચ્છે છે.

હિંસાનો જુઓ વીડિયો...

English summary
Violent clashes at a protest in western Nepal have killed at least 17 police officers and a child. The ethnic Tharu protesters were at a rally in Kailali district in the Far Western region, demanding greater rights under a new constitution. Home Minister Bamdev Gautam said protesters had encircled police, attacking them with spears and axes and burning one man alive. The army would be sent in to secure the area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X