For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: ઇરાકની આ ટર્નલો બચાવો છે ISISના આતંકીઓને

|
Google Oneindia Gujarati News

જૂન 2014માં આઇએસઆઇએસે ઇરાકમાં પોતાના આતંકનું સામ્રારાજ્ય વધારવાનું શરૂ કર્યું. આઇએસઆઇએસે ઇરાકના કેટલાક મહત્વના શહેરો જેમ કે મોસુલ અને સિંજરમાં પોતાનો આંતક ફેલાવાનું શરૂ કર્યું.

મોસુલમાં હજી પણ આઇએસઆઇએસનું હેટક્વાટર છે. પણ સિંજર તેના હાથની જઇ ચૂક્યું છે. સિંજર પર હવે કુર્દિશ સેનાનું નિયંત્રણ છે. ત્યારે સિંજરમાં કુર્દિશ સેનાને આઇએસઆઇએસની તે આંતરીક જાળની જાણ થઇ જે જમીનની નીચે અનેક કિલોમીટર સુધી ફેલાયેલી છે.

કુર્દિશ સેનાને ઇરાકના સિંજરમાં એક બે નહીં કુલ 40 એવી સુરંગો મળી છે જેમાં આતંકીઓ પોતાનું નેટવર્ક ચલાવતા હતા. ત્યારે નીચેના ફોટોસ્લાઇડરમાં જુઓ આ આંતકના નવા સામ્રરાજ્ય સમાન ટર્નલોની તસવીરો...

સીક્રેટ ટર્નલ

સીક્રેટ ટર્નલ

કુર્દિશ સેનાના કહેવા મુજબ સિંજરની જમીનની નીચે આવેલી આવી 40 ટર્નલોની વિષે હજી સુધી જાણી શકાયું છે. કુર્દિશ સેના કમાન્ડર શામો ઇયાડોના કહેવા મુજબ આ સુરંગો પૂરા શહેરની જમીનની નીચે ફેલાયેલી છે.

આંતકીઓનું ઘર

આંતકીઓનું ઘર

આ તમામ સુરંગો તમામ સુવિધાઓથી લેસ હતી. તેમાં સ્લીપિંગ ક્વાટર્સ, વિજળી, સેંડબેંગ અને દવાઓ બધુ જ મળ્યું છે.

કુરાનની સાથે બોમ્બ બનાવાનો સામાન

કુરાનની સાથે બોમ્બ બનાવાનો સામાન

સેનાને ટર્નલમાં કુરાનની કોપી અને અમેરિકામાં બનેલું એક બોમ્બ બનાવાનું ઇક્વિપમેન્ટ પણ મળ્યું છે.

હથિયાર અને બારુદ

હથિયાર અને બારુદ

એટલું જ નહીં આ ગુપ્ત ટર્નલ આતંકીઓને હવાઇ હુમલા વખતે રક્ષા તો આપતી જ હતી સાથે જ હથિયારો અને બારુદ છુપાવામાં પણ મદદ કરતી હતી. આ ટર્નલ તમામ રીતે તેમને સરંક્ષણ આપતી હતી.

દિવાર સુધી રસ્તો

દિવાર સુધી રસ્તો

સેનાના કહેવા મુજબ ટર્નલ કેટલાય કિલોમીટર સુધી લાંબી છે. વળી આ ટર્નલનો રસ્તો એક ઘરથી બીજા ઘર સુધી પણ છે.

આઇએસઆઇએસની તૈયારી

આઇએસઆઇએસની તૈયારી

આ ટર્નલ આઇએસઆઇએસએ સીરિયા અને ઇરાકમાં થનારા હવાઇ હુમલાની પહેલા બનાવામાં આવી છે. આ ટર્નલ તે ઘરોમાં બની છે જેને લોકો ડરના કારણે છોડીને જઇ ચૂક્યા છે.

English summary
A big network of Tunnels has been found by Kurdish force in an Iraqi town Sinjar. Kurdish forces has reclaimed the city few days back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X