For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક-બે નહીં.. 20,000 બ્રા પરત લેશે લોંજરી કંપની!

|
Google Oneindia Gujarati News

ટોક્યો, 18 ડિસેમ્બર: હેડલાઇન વાંચીને આપને ચક્કર આવી ગયા ને, પરંતુ આ વાત બીલકૂલ સાચી છે. જાપાનની એક લોંજરી કંપનીએ માર્કેટમાંથી એક-બે નહીં પરંતુ 20 હજારથી પણ વધારે બ્રા પરત લેવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેની બનાવટમાં ઘણી બધી બધી મહિલાઓએ ફરિયાદ કરી હતી, ત્યારબાદ જાપાનની પ્રમુખ લોંજરી નિર્માતાએ મોટો નિર્ણય કર્યો છે.

જોકે કંપની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે કોઇની પણ ફરિયાદના આધારે આ પગલું નથી ભર્યું પરંતુ અમે જાતે એ અનુભવ કર્યો છે કે મહિલાઓને તેમની કંપની તરફથી બનાવવામાં આવેલી બ્રાથી ઇજા થવાની સંભાવના વધારે હતી એટલા માટે અમે માર્કેટમાં આપેલો અમારો તમામ માલ પરત લેવાનો નિર્ણય કર્યો છે.

bra
અત્રે નોંધનીય છે કે જાપાન ડિવિઝનના લોંજરી નિર્માતા ટ્રાઇંફ ઇંટરનેશનલે હાલમાં જ કોન્સેપ્ટ બ્રાને માર્કેટમાં લોંચ કરી હતી. જોકે સોલર એનર્જીવાળી હતી. એકનું નામ 'એનર્જી યુક્ત બ્રા' બ્રા હતું અને એકનું નામ 'આબેનોમિક્સ બ્રા' હતું પરંતુ કંપની હવે આ બંને બ્રાનું નિર્માણ નહીં કરે.

પરંતુ હાલના દિવસોમાં આ બ્રાને પહેર્યા બાદ તેમાં ઉપયોગમાં લેવામાં આવેલ તારના કારણે મહિલાઓના નાજૂક અંગો પર ઇજા પહોંચવાની ઘટના સામે આવી રહી હતી, જેની ફરિયાદ કંપનીને કરવામાં આવી રહી હતી અને ત્યાર બાદ જ કંપનીએ બુધવારે માર્કેટમાંથી તમામ માલ પાછો લેવાનો નિર્ણય કર્યો.

English summary
A Japanese lingerie maker is recalling more than 20,000 brassieres after complaints that underwires suddenly poked out, sometimes while women were wearing them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X