For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીર: મોદીએ આપી કેમરૂનને ભેટ, CEO ફોરમમાં છવાયા મોદી

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે મોદી અને કેમરૂન કરે એક ખાનગી ટી પાર્ટી. સાથે જ મોદીએ કેમરૂન એક લાકડા, આરસ અને ચાંદીથી બનેલું બુકએન્ડ પણ ભેટમાં આપ્યું. એટલું જ નહીં મોદી લંડન જે ચેકર્સ કોર્ટ ખાતે રહી રહ્યા છે ત્યાં ગાર્ડનની વોક પણ કરી અને ગાર્ડનમાં એક ઓક ટ્રી પણ લગાવ્યું.

જે બાદ મોદીએ અહીંના જાણીતા સીઇઓ ફોરમ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ કરી. નોંધનીય છે કે આજે મોદી ક્વીન એલિઝાબેથ-2 જોડે લંચ કરશે અને સાંજે વેમ્બલી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ભારતીય સમુદાયને સંબોધિત પણ કરશે. ત્યારે મોદીની ભેટ, અને સીઇઓ ફોરમના કેટલીક ખાસ તસવીરો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મોદી કરી કેમરૂન સાથે વોક

મોદી કરી કેમરૂન સાથે વોક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બ્રિટિશ વડાપ્રધાનના કન્ટ્રીસાઇટ રિટ્રિટ ચેક્સ કોર્ટ ખાતે રહી રહ્યા છે. ત્યારે આજે બ્રિટન વિદેશ પ્રવાસના બીજા દિવસે તેમણે અહીંના વડાપ્રધાન ડેવિડ કેમરૂન સાથે સવારે મોર્નિંગ વોક કર્યું હતું.

મોદીએ આપી ભેટ

મોદીએ આપી ભેટ

ત્યારે સવારે મોદી અને કેમરૂને એક સાથે બ્રેકફ્રાસ્ટ કર્યું હતું. જે બાદ મોદીએ કેમરૂનને બુકએન્ડ આપ્યું હતું જે લાકડા, આરસ અને ચાંદીથી બનેલું છે. વધુમાં તેમણે કેમરૂનને "ઇન્ડિયન વોઇઝ ઓફ ગ્રોડ વોર" નામનું ડેવિડ ઓમિસ્સીનું પુસ્તક પણ ભેટમાં આપ્યું.

મોદીની ભેટ

મોદીની ભેટ

મોદીએ ડેવિડની પત્ની અને ફસ્ટ લેડીને કેરળની હાથકલાકૃતિ વાળો અરીસો અને સ્ટોલ ભેટમાં આપ્યો હતો.

ઓકનો છોડ વાવ્યો

ઓકનો છોડ વાવ્યો

તો સાથે બન્ને નેતાઓએ ચેર્ક્સ કોર્ટ ખાતેના ગાર્ડનમાં ઓકનો છોડ વાવીને તેમની મિત્રતાને વધુ દ્રઢ કરી હતી.

યુકે-ઇન્ડિયા ફોરમ

યુકે-ઇન્ડિયા ફોરમ

જે બાદ બન્ને નેતાઓએ યુકે-ઇન્ડિયા સીઇઓ ફોરમને સાથે રાઉન્ડ ટેબલ મીટીંગ કરી હતી. આ બેઠકમાં બન્ને દેશો વચ્ચે રોકાણ વધે તે અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

CEO ફોરમ

CEO ફોરમ

નોંધનીય છે કે આ સીઇઓ ફોરમમાં બ્રિટનના જાણીતી કંપનીના 40 જેટલા સીઇઓએ હાજરી આપી હતી. અને ભારતમાં રોકાણ કરવા માટે રસ બતાવ્યો હતો. નોંધનીય છે કે આ બાદ મોદી ક્વીન એલિઝાબેથ સાથે લંચ કરશે અને તે બાદ વેમ્બલે સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધશે.

English summary
Second Day Of Prime Minister Narendra Modi's UK Visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X