For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : નવાઝ શરીફની Sonu સ્ટાઇલમાં ઉડી મજાક, જુઓ

પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ પર પાકિસ્તાનમાં એક ગ્રુપે સોનું ગીત બનાવ્યું છે. જે હાલ ખુબ જ લોકપ્રિય થઇ રહ્યું છે. તમે પણ જુઓ આ ગીત અહીં.

|
Google Oneindia Gujarati News

પનામા પેપર લીક થયા પછી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને તેમના પદ માટે અયોગ્ય ઠેરવ્યા છે. જે બાદ નવાઝ શરીફે કરેલા ભષ્ટ્રાચારનો વિરોધ સમગ્ર પાકિસ્તાનમાં થઇ રહ્યો છે. ત્યારે મરાઠી ગીત સોનું પરથી પ્રેરિત થઇને એક પાકિસ્તાની ગ્રુપે નવાઝ શરીફની મજાક ઉડાવતું એક સોનું સ્ટાઇલનું ગીત સોશ્યલ મીડિયા પર મૂક્યું છે. જે હાલ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. કરાચી વેનઝ નામના એક કમોડિયન ગ્રુપે આ ગીત તેમના ફેસબુક અને યૂટ્યૂબ પેજ પર મૂક્યું છે. જે હાલ ખુબ જ જલ્દીથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

sonu pakistan

આ ગીતને 29 જુલાઇના રોજ મૂકવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 186,791 લોકો આ ગીતને જોઇ ચૂક્યા છે. આ ગીતમાં કરાચી વેનઝ ગ્રુપના લોકો સ્વિમિંગ પુલમાં ઊભા રહીને નવાઝ શરીફ અને તેમના પરિવારે કરેલી પોલને રમજૂ અંદાજમાં કહી રહ્યા છે. તો જો તમે પણ આ ગીત ના જોયું હોય તો જુઓ અહીં...

English summary
Video: See here the Pakistani version of Sonu song on Nawaz Sharif, after Panama Verdict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X