For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દેશમાં મોટાભાગેની મહિલાઓ કુંવારી, વૃદ્ધો સાથે સંબંધ બનાવવા મજબુર

By Desk
|
Google Oneindia Gujarati News

સિરિયા નામ લેવાની સાથે જ આતંકની તસ્વીર સામે આવી જાય છે. જે તમારા રુંવાટા ઉભા કરી નાખે છે. આતંકના ઝપટમાં આવેલા સિરિયામાં સૌથી વધુ નુકસાન આ દેશની કુંવારી છોકરીઓનું થઈ રહ્યું છે. યુદ્ધમાં ભારી સંખ્યામાં યુવાનો મરી રહ્યા છે.

ભારી સંખ્યામાં યુવાનો મરી રહ્યા હોવાથી કુંવારી છોકરીઓને પોતાની પસંદનો અને ઓછી ઉંમરનો યુવક નથી મળી રહ્યો. સર્વેનું માન્યે તો સિરિયામાં લગભગ 70% છોકરીઓ કુંવારી છે. જેઓ મજબૂરીમાં હવે વૃદ્ધો સાથે લગ્ન કરી રહી છે જે વૃદ્ધો ખાલી ને ખાલી શારીરિક સુખ માટે જ તે છોકરીઓ સાથે લગ્ન કરે છે.

વધુ વાંચો આગળ...

સિરિયા

સિરિયા

એક અંગ્રેજી અખબારમાં છપાયેલી ખબર મુજબ સિરિયાના યુવાઓ આતંકના ડરના કારણે પણ ત્યાંથી ભાગી રહ્યા છે.

યુવાનો

યુવાનો

યુવાનોનું સિરિયાથી ભાગી જવું પણ એક મોટું કારણ છે યુવતીઓના લગ્ન ના થવા પાછળ.

સિરિયા

સિરિયા

પેપરની ખબરનું માન્યે તો સિરિયામાં ગે સંબંધ પર પ્રતિબંધ છે. પરંતુ લેસ્બિયન છોકરીઓના સંબંધ પર કોઈ જ પ્રતિબંધ નથી.

વૃદ્ધો સાથે લગ્ન

વૃદ્ધો સાથે લગ્ન

એટલું જ નહીં પરંતુ છોકરીઓ માતા બનવા માટે વૃદ્ધો સાથે લગ્ન તો કરી લે છે. પરંતુ તેઓ ખુશ નથી અને આ સંબંધથી જે બાળકો પેદા થાય છે તેઓમાં બિમારીઓ પણ જોવા મળી છે.

English summary
Syria Facing Single women issue, 70 Percent women are unmarried said new survey. They optioning for older men and lesbian relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X